Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/05/5-5-4_1588676398.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/05/5-5-4_1588676398.jpg. Show all posts

Tuesday, May 5, 2020

પ્રિયંકા ચોપરાને તેની ભાણી ક્રિષ્નાએ ઘરે પ્રિન્સેસ મેકઅપ કરી દીધો, ઇન્સ્ટા પર ફોટોઝ શેર કર્યા

પ્રિયંકા ચોપરા હાલ લોસ એન્જલસમાં તેના પતિ નિક જોનસ સાથે આઇસોલેશનમાં છે. મહામારી કોરોના વાઇરસને કારણે તેઓ સુરક્ષિત રહેવા ઘરમાં જ છે. પ્રિયંકાએ ઘરમાં રહીને તેનો મેકઓવર કરાવ્યો છે. આ મેકઓવર તેને તેની ભાણી ક્રિષ્નાએ કરી દીધો હતો. ક્રિષ્નાએ તેને પ્રિન્સેસ લુક મેકઅપ કરી દીધો હતો. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કરી લખ્યું કે, મે મહિનાનો પહેલો સોમવાર. આ વર્ષની થીમ: પ્રિટી પ્રિટી પ્રિન્સેસ. ગ્લેમ અને ક્રિએટિવ ડિરેક્શન બાય- સ્કાય ક્રિષ્ના.

ક્રિષ્ના પ્રિયંકા ચોપરાના સ્ટાઇલિસ્ટ દિવ્યા જ્યોતિ અને નાઇલ સરકિસિઅનની દીકરી છે. દિવ્યા અને નાઇલ ઘણા લાંબા સમયથી પ્રિયંકાના સ્ટાઇલિસ્ટ છે. ક્રિષ્ના તેની આન્ટી પ્રિયંકા ચોપરા સાથે સમય વિતાવતી ઘણીવાર જોવા મળી છે. પ્રિયંકા તેને પોતાની ભાણીની જેમ જ રાખે છે. પ્રિયંકા ક્રિષ્ના સાથેના ઘણા ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહેતી હોય છે.

અગાઉ ક્રિષ્ના સાથેનો એક વીડિયો પ્રિયંકા ચોપરાએ શેર કર્યો હતો. તે વર્કઆઉટ વીડિયોમાં પ્રિયંકા ડમ્બેલ્સને બદલે ક્રિષ્નાને ઊંચકીને વર્કઆઉટ કરી રહી હતી. તેણે આ વીડિયો નીચે લખ્યું હતું કે, નો જીમ, નો પ્રોબ્લેમ.

View this post on Instagram

No gym, no problem. @sky.krishna @divya_jyoti

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on May 2, 2020 at 12:05pm PDT

આ સિવાય લોકડાઉનમાં પ્રિયંકા પતિ નિક પાસેથી મ્યુઝિક ક્લાસીસ લઇ રહી છે. આ સિવાય પ્રિયંકા કોવિડ 19 માટેની ફંડ રેઝિંગ ઇવેન્ટમાં સામેલ થતી રહે છે. તેણે અને નિકે ભારતના પીએમ રિલીફ ફંડ સિવાય અન્ય ફંડ્સમાં પણ યોગદાન આપ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Priyanka Chopra gets princess makeup done at home by her niece Krishna, shares photos on Insta


from Divya Bhaskar https://ift.tt/2W3n98U
https://ift.tt/2WuEUx6

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...