Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/05/5-5-7_1588687267.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/05/5-5-7_1588687267.jpg. Show all posts

Tuesday, May 5, 2020

પ્રોડયુસર શાહરુખ ખાનની નેટફ્લિક્સ પરની વેબ સિરીઝ ‘બેતાલ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો

શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ હેઠળ બનેલ વેબ સિરીઝ ‘બેતાલ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. વિનીત કુમાર, આહના કુમાર અને જીતેન્દ્ર જોશી સ્ટારર આ હોરર થ્રિલર વેબ સિરીઝ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ઝોમ્બી ડ્રામાને પ્રતીક ગ્રાહમ અને નિખિલ મહાજને ડિરેક્ટ કરી છે.

ઇમરાન હાશ્મી સ્ટારર ‘બાર્ડ ઓફ બ્લડ’ વેબ સિરીઝ બાદ હવે શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસની આ બીજી સિરીઝ છે. ‘બેતાલ’ સિરીઝમાં એક ગામડાંની સ્ટોરી બતાવવામાં આવશે. ત્યાં બ્રિટિશ સેનાના અંગ્રેજ ઓફિસરનું ભૂત ભટકતું આવી જાય છે. તેની સાથે તેની આખી ભૂતની સેના પણ પહોંચી જાય છે. ત્યારબાદ આ આખી ભૂતની ગેંગ ગામના લોકોને હેરાન કરે છે. આ સિરીઝ 24 મેના રિલીઝ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
First look of Shah Rukh Khan’s next Netflix show Betaal released


from Divya Bhaskar https://ift.tt/2L4Hu7w
https://ift.tt/35B0mV2

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...