Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/06/6-5-2_1588762426.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/06/6-5-2_1588762426.jpg. Show all posts

Wednesday, May 6, 2020

કોરિયોગ્રાફર સરોજ ખાનની લોકોને ઈમોશનલ અપીલ, કહ્યું- અલ્લાહને ખાતર કોરોના વોરિયર્સની રિસ્પેક્ટ કરો, ઘરે રહો

કોરોના વાઇરસ સામેની લડાઈમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ તેમનો જીવ જોખમમાં મૂકીને લોકોનું રક્ષણ કરી રહ્યા છે. લોકડાઉનમાં લોકોને ઘરમાં જ રહેવા કહેવામાં આવ્યું છે. ત્યારે કોરિયોગ્રાફર સરોજ ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે દેશના લોકોને વોરિયર્સનો આદર કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તમે કેમ નથી સમજતા. બાળકોની જિંદગી ન છીનવો. થોડી તો રિસ્પેક્ટ દેખાડો. ભગવાનને ખાતર , અલ્લાહને ખાતર તમારી સંભાળ રાખો. ઘર પર રહો.

ક્રાય સુપરસ્ટાર અમેરિકા શોમાં જજ બન્યા
આ સિવાય સરોજ ખાને એક અન્ય વીડિયો મેસેજ પણ શેર કર્યો છે જેમાં તેમણે વર્ચ્યુઅલ ડાન્સ શોની જાણકારી આપી છે. આ શોનું નામ ક્રાય અમેરિકા 2020 છે. તેમાં બાળકોના ડાન્સ વીડિયો અપલોડ કરવામાં આવશે અને તેનું જજમેન્ટ સરોજ ખાન કરશે. જોકે આ બંને વીડિયોમાં સરોજ ખાનની તબિયત પહેલાં જેવી લાગી રહી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Choreographer Saroj Khan's emotional appeal to the people, said- Respect the Corona Warriors for the sake of Allah, stay at home


from Divya Bhaskar https://ift.tt/2W8c9Hz
https://ift.tt/3djAcJh

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...