Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/7-5-1_1588836303.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/7-5-1_1588836303.jpg. Show all posts

Thursday, May 7, 2020

કરીના કપૂરે રિશી કપૂરનો માતાપિતા સાથેનો એક ફોટો શેર કર્યો, લખ્યું - ઇરરિપ્સેબેલ

કરીના કપૂરે કાકા રિશી કપૂરને યાદ કરીને એક જૂનો ફોટો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. રિશી કપૂરનું નિધન 30 એપ્રિલે થયું હતું. કરીના કપૂરે રિશી કપૂર તેનાં માતાપિતા રણધીર કપૂર અને બબીતા સાથેનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં મ્યુઝિક ડિરેક્ટર આરડી બર્મન પણ સાથે છે. આ જૂનો ફોટો શેર કરીને કરીનાએ હાર્ટ ઈમોજી સાથે લખ્યું કે, ઇરરિપ્સેબેલ. આ ફોટો નીચે રિશી કપૂરની પત્ની નીતુ સિંહે પણ કમેન્ટ કરી હતી.

View this post on Instagram

Irreplaceable ❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on May 6, 2020 at 10:44pm PDT

અગાઉ પણ કરીનાએ રિશી કપૂરની યાદમાં પોસ્ટ શેર કરી હતી. તેમાં એક પોસ્ટમાં તેણે નાનપણના રિશી કપૂર અને રણધીર કપૂરનો ફોટો શેર કરી લખ્યું હતું કે, બેસ્ટ બોય્ઝ. રિશી કપૂર છેલ્લા બે વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમણે 67 વર્ષની ઉંમરે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા.

કરીના કપૂર ઇન્સ્ટાગ્રામ પર થ્રોબેક ફોટોઝ સિવાય તેના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુરના ફોટો પણ શેર કરતી રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kareena Kapoor shares a photo of Rishi Kapoor with her parents, writes - Irreplaceable


from Divya Bhaskar https://ift.tt/2A1pzwg
https://ift.tt/3fqVdnh

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...