Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/09/7-5-2_1589004871.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/09/7-5-2_1589004871.jpg. Show all posts

Saturday, May 9, 2020

દીપિકા પાદુકોણે ઈરફાન ખાનને યાદ કરી ‘પીકુ’ ફિલ્મનો વીડિયો શેર કરી, લખ્યું - પ્લીઝ કમબેક ઈરફાન

દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ ‘પીકુ’ને શુક્રવારે 5 વર્ષ પૂરા થયા. તેણે ફિલ્મના સેટ પરનો બિહાઇન્ડ ધ સીનનો ફોટો શેર કરી ફિલ્મની મેમરીઝ ફરી તાજા કરી હતી. ત્યારબાદ હવે તેણે એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં દુનિયાને અલવિદા કહી જનાર ઈરફાન ખાન અને દીપિકા ટેનિસ રમી રહ્યા છે. ફિલ્મના સેટ પરનો આ બિહાઇન્ડ ધ સીન વીડિયો શેર કરીને દીપિકાએ લખ્યું છે કે, પ્લીઝ કમ બેક, ઈરફાન ખાન.

View this post on Instagram

please come back!💔 #irrfankhan

A post shared by Deepika Padukone (@deepikapadukone) on May 8, 2020 at 8:27pm PDT

29 એપ્રિલે કોલન ઇન્ફેક્શનના કારણે 53 વર્ષની વયે ઇરફાને અંતિમ શ્વાસ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લીધા હતા. પીકુ ફિલ્મ એકમાત્ર ફિલ્મ બની જેમાં ઈરફાન અને દીપિકાએ સાથે કામ કર્યું હોય. દીપિકાએ શુક્રવારે ફિલ્મના ડિરેક્ટર શૂજિત સરકાર સાથે તેનો અને ઈરફાનનો ફોટો શેર કર્યો હતો. કેપ્શનમાં તેણે ફિલ્મના સોન્ગ ગુઝર ગયેના લિરિક્સ લખીને અંતે લખ્યું હતું ભગવાન તમારી આત્માને શાંતિ આપે મારા પ્રિય મિત્ર.

View this post on Instagram

लम्हे गुज़र गये चेहरे बदल गये हम थे अंजानी राहो में पल में रुला दिया पल में हसा के फिर रह गये हम जी राहो में थोड़ा सा पानी है रंग है थोड़ी सी छावो है चुभती है आँखो में धूप ये खुली दिशाओ में और दर्द भी मीठा लगे सब फ़ासले ये कम हुए ख्वाबो से रस्ते सजाने तो दो यादो को दिल में बसाने तो दो लम्हे गुज़र गये चेहरे बदल गये हम थे अंजानी राहो में थोड़ी सी बेरूख़ी जाने दो थोड़ी सी ज़िंदगी लाखो स्वालो में ढूंधू क्या थक गयी ये ज़मीन है जो मिल गया ये आस्मा तो आस्मा से मांगू क्या ख्वाबो से रस्ते सजाने तो दो यादो को दिल में बसाने तो दो -Piku Rest in Peace my Dear Friend...💔 #rana #piku #bhaskor @shoojitsircar @juhic3 #5yearsofpiku

A post shared by Deepika Padukone (@deepikapadukone) on May 8, 2020 at 1:45am PDT

પીકુ ફિલ્મ 2015માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અમિતાભ બચ્ચનની દીકરીના રોલમાં હતી. જ્યારે ઈરફાન ખાન ડ્રાઈવરના રોલમાં હતો જે આ બાપદીકરીને કોલકત્તા લઇ જાય છે. ઈરફાન ખાનની વિદાય બાદ સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Deepika Padukone remembers Irrfan Khan, shares video of 'Piku' movie, writes - Please Comeback Irrfan


from Divya Bhaskar https://ift.tt/2LcXJiX
https://ift.tt/2SQKGbf

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...