Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/10-5-1_1589110059.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/10-5-1_1589110059.jpg. Show all posts

Sunday, May 10, 2020

અનન્યાએ બાળપણનો વીડિયો શેર કરી લખ્યું, મને મારી પાગલપંતી અહીંથી મળી છે

મધર્સ ડે પર અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે થ્રોબેક વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં તે તેની માતા ભાવના પાંડે સાથે દેખાઈ છે અને અન્ય વીડિયોમાં તે પિતા ચંકી પાંડેના સવાલના જવાબમાં માતાને તેની ગમતી વ્યક્તિ ગણાવે છે. આ બંને વીડિયો તેના બાળપણના છે જેને ચંકી પાંડેએ શૂટ કર્યા છે.

માતા સાથેનો વીડિયો શેર કરી અનન્યાએ લખ્યું કે, આ નક્કી છે કે મને મારી પાગલપંતી ક્યાંથી મળી છે. મારી મા અને દરેક સુંદર માતાઓને મધર્સ ડેની શુભકામનાઓ.

સૌથી વધુ માતાને પ્રેમ કરે છે અનન્યા
બીજા એક વીડિયોમાં અનન્યા પિતાના સવાલનો જવાબ આપે છે. ચંકીએ તેને પૂછ્યું કે, દુનિયામાં તું સૌથી વધુ પ્રેમ કોને કરે છે? તેના જવાબમાં અનન્યા કહે છે, મમ્મીને. ત્યારબાદ ચંકી ફરીવાર પૂછે છે કે, અને બીજા નંબર પર...ત્યારે અનન્યા કહે છે કે કોઈને નહીં. આ વીડિયો શેર કરીને અનન્યાએ લખ્યું કે,જવાબ આજે પણ એ જ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ananya Pandey throw back video with her mom : Ananya says It is clear where I get my crazy from


from Divya Bhaskar https://ift.tt/2STrUjt
https://ift.tt/35KTzbu

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...