Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/10-5-4_1589119817.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/10-5-4_1589119817.jpg. Show all posts

Sunday, May 10, 2020

ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયા સ્ટારર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મને એક વર્ષ થયું, સ્ટાર્સે પોસ્ટ શેર કરી

ફિલ્મમેકર કરણ જોહરની ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયા સ્ટારર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મને એક વર્ષ થયું. આ પ્રસંગે સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર પણ કરી છે. આ ફિલ્મથી ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અને તારા સુતરિયાએ તેનું બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી હતી.

કરણ જોહરે ટ્વીટ કર્યું કે, આ વન્ડરફુલ સ્ટુડન્ટ્સ સ્ટાઇલ અને લવ સાથે ગ્રેજ્યુએટ થયા તેને એક વર્ષ થયું. ટાઇગર શ્રોફે ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને કરણ જોહર અને પુનિત મલ્હોત્રાનો આભાર માન્યો હતો.

View this post on Instagram

1 year of SOTY 2 today!! 🥳 This also marks my first year in the industry ❤️ here are a few of my firsts 😊 my 1st screen test, my 1st reading, my 1st director, my 1st co stars, my 1st shot, my 1st dialogue, my 1st song shoot, my 1st stunt (and stunt double 😛) and my 1st trailer launch - all leading up to my 1st film ever ❤️❤️❤️ forever grateful and blessed to have received so much love from all of you ❤️❤️ thank you @punitdmalhotra @karanjohar @apoorva1972 @dharmamovies @tigerjackieshroff @tarasutaria @adityaseal @dop007 @manishmalhotra05 @sharicsequeira @lovolol @parth.dholakia @vardannayak @ayeshadevitre @sajzdot @robin_behl14 @spacemuffin27 @pranita.abhi and the entire cast and crew of Student of the Year 2! ❤️

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on May 10, 2020 at 3:16am PDT


અનન્યા પાંડેએ ઇન્સ્ટા પોસ્ટ પર ફિલ્મના બિહાઇન્ડ ધ સીન્સ અને મેકિંગના ફોટો શેર કરી લખ્યું કે, આજે SOTY 2ને એક વર્ષ થયું. ઇન્ડસ્ટ્રીમાં મને પણ એક વર્ષ થયું. મારી પહેલી સ્ક્રીન ટેસ્ટ, મારું પહેલું રીડિંગ, મારા પહેલા ડિરેક્ટર, મારા પહેલા કો-સ્ટાર્સ, મારો પહેલો શોટ, મારો પહેલો ડાયલોગ, મારું પહેલું સોન્ગ શૂટ, મારો પહેલો સ્ટન્ટ (અને સ્ટન્ટ ડબલ) અને મારું પહેલું ટ્રેલર લોન્ચ- આ બધું મને મારી પહેલી ફિલ્મ તરફ લઇ ગયું. તમારા બધાનો આટલો પ્રેમ મળ્યો તે માટે હંમેશાં આભારી રહીશ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Tiger Ananya celebrate one year of 'Student of the Year 2'


from Divya Bhaskar https://ift.tt/2zsf0ly
https://ift.tt/2WltAo5

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...