Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/4_1589093776.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/4_1589093776.jpg. Show all posts

Sunday, May 10, 2020

મધર્સ ડે પર દિવ્યા સેઠ શાહે સુંદર કવિતા શૅર કરી, માતાના દૃષ્ટિકોણ અંગે જણાવ્યું

વિશ્વભરમાં દરેક લોકો માતાને ખાસ લાગણી થાય તેમાટે આજના દિવસે (10 મે, મધર્સ ડે) ખાસ તૈયારી કરતા હોય છે. આ દરમિયાન એક્ટ્રેસ દિવ્યા સેઠે શોર્ટ વીડિયોમાં ‘મા કી આંખ’ દ્વારા લોકોને માતાની લાગણી તથા વિચાર પર એક સુંદર કવિતા સંભળાવી છે.

હાલમાં જ દિવ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ‘મા કી આંખ’ વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાંક બાળકો પોતાની માતાના વલણની ફરિયાદ કરે છે અને તેમની વાંરવાર સવાલ પૂછવાની આદતથી હેરાન છે. પછી બાળકોના તમામ સવાલોના જવાબ આપતા દિવ્યા કહે છે કે આખરે માતાકેમ આટલા સવાલ કરે છે.

આ વીડિયોને રેડિયો જોકી અબીર લાહિરીએ ડિરેક્ટ કર્યો છે. ‘મા કી આંખ’ વીડિયો પર વાત કરતાં અબીરે કહ્યું હતું, ‘આ મારું સપનું હતું. આ સપના સાથે હું રોજ જીવતો હતો. અંતે, આ સપનું પૂરું થયું. આશા છે કે તમને આ પસંદ આવશે.’ વીડિયોની સ્કિપ્ટ તથા કોન્સેપ્ટ પણ અબીરે જ તૈયાર કર્યાં છે. અબીરે દિવ્યા સેઠનો આભાર વ્યક્ત કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
On Mother's Day, Divya Seth Shah shared a beautiful poem about mother's point of view


from Divya Bhaskar https://ift.tt/3dqeweu
https://ift.tt/3fK4dEe

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...