Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/11/4_1589190001.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/11/4_1589190001.jpg. Show all posts

Monday, May 11, 2020

પતિની વિનંતી પર નીના ગુપ્તાએ હિમાચલી લોકગીત ‘ચંબા કિતની દૂર’ ગાયું

નીના ગુપ્તા પતિ વિવેક મેહરા સાથે ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં ક્વૉરન્ટીન ટાઈમ પસાર કરી રહ્યાં છે. હાલમાં જ નીના ગુપ્તાએ પતિની વિનંતી પર હિમાચલી લોકગીત ‘ચંબા કિતની દૂર’ ગાયું હતું. નીના ગુપ્તાએ ગીત ગાતો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. આ હિમાચલી લોકગીતને સિંગર મોહિત ચૌહાણે વર્ષ 2009માં પોતાના ‘ફિતૂર’ આલ્બમમાં ગાયું હતું. ત્યારબાદ વર્ષ 2018માં સિંગર હર્ષદીપ કૌરે પણ પોતાના મ્યૂઝિક સોંગમાં ગાયું હતું.

વીડિયો શૅર કર્યો
નીના ગુપ્તાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, પતિ કી ફરમાઈશ થી તો. આ વીડિયો પર અર્ચના પુરણ સિંહે કમેન્ટ કરતાં કહ્યું હતું કે આ ગીત સાંભળ્યા બાદ એમને એવું લાગ્યું કે તે પણ નીના સાથે પર્વત પર છે.

લોકગીતના શબ્દો
મૈં ની મેરીયે
શીમલે દી રાહે ચમ્બા કિતની દૂર,
મૈં ને મેરીયે,
શીમલે દી રાહે ચમ્બા કિતની દૂર,
ઓ શીમલે ની વસના, કસૌલી ની વસના
શીમલે ની વસના, કસૌલી ની વસના
ચમ્બા જાના ઝરૂર
ચમ્બા જાના ઝરૂર

મધર્સ ડે પર તસવીર શૅર કરી હતી
નીના ગુપ્તાએ મધર્સ ડે પર માતા સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને તેમણે કેપ્શન આપ્યું હતું, ‘હું અને મમ્મી... ધૂંધળી યાદો.’

View this post on Instagram

Me and mom dhundhli yaadein

A post shared by Neena Gupta (@neena_gupta) on May 9, 2020 at 7:46am PDT

નીના ગુપ્તાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં જોવામળ્યાં હતાં. હવે તેઓ રણવીર સિંહની ‘83’ તથા પરિણીતી ચોપરા-અર્જુન કપૂરની ‘પિંકી ફરાર’માં જોવા મળશે. હાલમાં જ તેઓ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી સીરિઝ ‘પંચાયત’માં જોવા મળ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Neena Gupta sings Himachali folk song 'Chamba Kitni Door' at her husband's request


from Divya Bhaskar https://ift.tt/3coD1bN
https://ift.tt/2YRD8Zv

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...