Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/12/1_1589262405.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/12/1_1589262405.jpg. Show all posts

Tuesday, May 12, 2020

સોનમ કપૂરે ઘરની અંદરની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું, ‘ક્વૉરન્ટીન દરમિયાનના સ્નેપશોટ્સ’

સોનમ કપૂરે પોતાના દિલ્હી સ્થિત ઘરની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. સોનમ કપૂર હાલ પોતાના સાસરે રહે છે. સોનમ માર્ચ મહિનામાં લંડનથી પરત ફરી હતી. ત્યારબાદ તે 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહી હતી. સોનમ કપૂરે સોશિયલ મીડિયામાં ઘરની તસવીરો શૅર કરીને કેપ્શન આપ્યું હતું કે ક્વૉરન્ટીન દરમિયાનની તસવીરો.

બેડરૂમથી લઈ કિચન, લાઈબ્રેરીની તસવીરો શૅર કરી
સોનમ કપૂર બેડરૂમમાં બ્લેડ એન્ડ વ્હાઈટ પાયજામામાં જોવા મળે છે. આનંદ સિમ્પલ વ્હાઈટ કુર્તા-પાયજામામાં છે. બેડરૂમની પહેલી તસવીરમાં આનંદ આહુજા આઈપેડમાં વ્યસ્ત છે, જ્યારે સોનમ કપૂર હાથમાં બુક લઈને પતિ સામે જુએ છે. બીજા તસવીરમાં સોનમ કપૂર બેડ પર બુક વાંચે છે અને આનંદ ખુરશીમાં બેસીને આઈપેડમાં કંઈક કામ કરતો જોવા મળે છે.

સોનમ કપૂરે લિવિં રૂમ, સ્ટડી રૂમ, કિચન તથા ઘરના ગાર્ડનની તસવીરો પણ શૅર કરી હતી. રસોડમાં સોનમ કપૂર રસોઈ બનાવતી જોવા મળી હતી.

ગયા અઠવાડિયે સોનમ તથા આનંદે સેકન્ડ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આનંદ આહુજાએ વેડિંગ એનિવર્સરી પર સોનમ કપૂરને ગેમ ડિવાઈસ નિનટેન્ડો સ્વિચ ગિફ્ટમાં આપ્યું હતું. સોનમ કપૂરને વીડિયો ગેમ રમવી ઘણી જ પસંદ છે.

સોનમ કપૂરે કોરોનાવાઈરસ સામેની લડાઈમાં મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં કોન્ટ્રીબ્યૂશન આપ્યું હતું અને ચાહકોને પણ અપીલ કરી હતી. સોનમ કપૂર છેલ્લે ‘ઝોયા ફેક્ટર’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonam Kapoor shared pictures of the inside of the house on social media, saying, 'Snapshots during quarantine'


from Divya Bhaskar https://ift.tt/35OWzUs
https://ift.tt/35Ts5jX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...