Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/13-5-3_1589374687.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/13-5-3_1589374687.jpg. Show all posts

Wednesday, May 13, 2020

સની લિયોનીએ તેના જન્મદિવસ પર સૌનો આભાર માની વીડિયો શેર કર્યો, પરિવાર સાથે હાલ યુએસ છે

સની લિયોનીનો આજે બુધવારે 39મો જન્મદિવસ છે. સનીએ યુએસથી તેના ફેન્સ અને ફ્રેન્ડ્સનો આભાર માન્યો છે. જન્મદિવસની શુભકામના આપનાર તમામનો આભાર માની સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે કહ્યું કે, હું ઘણી લકી છું કે મને તમારા બધાનો આટલો પ્રેમ મળ્યો. મને ખ્યાલ છે કે હાલ આપણે બધા દૂર છીએ પણ મને આશા છે કે આપણે આ બધામાંથી સાથે બહાર આવશું.

સની લિયોની તેના પતિ અને બાળકો સાથે આ મહામારીના સમયમાં મુંબઈથી યુએસમાં લોસ એન્જલસ જતી રહી છે. તેને એવું લાગતું હતું કે તે ત્યાં વધુ સુરક્ષિત રહી શકશે.

સની લોકડાઉનમાં તેના પતિ અને ત્રણેય બાળકો સાથે સમય પસાર કરતી હતી. તે તેના પતિ સાથે પ્રેન્ક કરી તેનો વીડિયો, અન્ય વર્કઆઉટ, ડાન્સ વીડિયો વગેરે સોશિયલ મીડિયા પર શેર કરતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sunny Leoni shared a video thanking everyone on her birthday, currently in the US with family


from Divya Bhaskar https://ift.tt/2Z3nV7R
https://ift.tt/2ThK2nB

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...