Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/13-5-4_1589376147.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/13-5-4_1589376147.jpg. Show all posts

Wednesday, May 13, 2020

શાહિદ કપૂર લોકડાઉનમાં વાસણ ઘસે છે, ટ્વિટરના આસ્ક મી સેશનમાં ખુલાસો કર્યો

કોરોના વાઇરસ મહામારીને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સેલેબ્સ ઘરે જ છે. શાહિદ કપૂર પણ હાલ ઘરે પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તેણે ટ્વિટરના ટ્રેન્ડિંગ આસ્ક મી સેશનમાં ભાગ લીધો હતો. તેમાં એક સવાલના જવાબમાં તેણે ઘરકામ વિશે ખુલાસો કર્યો હતો. એક યુઝરે પૂછ્યું કે, કપડાં, વાસણ, રસોઈ.. આ બધું કરો છો? તેના જવાબમાં શાહિદે કહ્યું કે, મારો ડિપાર્ટમેન્ટ વાસણનો છે. તમારો?

આ સિવાય આ સેશનમાં તેણે પિતા સાથે સ્ક્રીન શેર કરવા બાબતે કહ્યું કે, આજે પણ તેમની સાથે કામ કરવા સમયે નર્વસ થઇ જવાય છે. શાહિદ તેના પિતા પંકજ કપૂર સાથે ‘જર્સી’ ફિલ્મમાં કામ કરવાનો છે. ક્રિકેટ પર આધારિત આ ફિલ્મમાં પંકજ શાહિદના મેન્ટરના રોલમાં છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની હિન્દી રિમેક છે. હિન્દી રિમેકના ડિરેક્ટર ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિન્નાનુરી જ છે. લોકડાઉનને કારણે શૂટિંગ અટક્યું છે.

લોકડાઉનમાં ઘણા બધા સેલેબ્સ ઘરકામ કરી રહ્યા છે. અમુક સેલેબ્સે તો ઘરકામ કરતા હોય તેવી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. કોઈ વાસણ સાફ કરતું, કચરા, રસોઈ કરતા દેખાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shahid Kapoor cleans the utensils in lockdown, reveals in Twitter's Ask Me session


from Divya Bhaskar https://ift.tt/2YYVBU9
https://ift.tt/2WMq98Y

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...