Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/urvashi_1589350013.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/urvashi_1589350013.jpg. Show all posts

Wednesday, May 13, 2020

ઓનલાઇન ડાન્સ ક્લાસથી ઉર્વશી રૌતેલાએ 5 કરોડ રૂપિયાની કમાણી કરી, કોરોના વોરિયર્સ માટે બધા રૂપિયા દાન કર્યા

લોકડાઉનમાં સ્ટાર્સ કોરોના વાઇરસ અંગે લોકોને જાગૃત કરતા રહે છે. ઉપરાંત તેમનાથી બનતી મદદ પણ કરી રહ્યા છે. આર્થિક સહાય માટે સેલેબ્સ આગળ આવીને યોગદાન આપી રહ્યા છે. આ સંકટની સ્થિતિમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પણ કોરોના વોરિયર્સ માટે 5 કરોડ રૂપિયાનું ડોનેશન કર્યું છે.

18 કરોડ લોકોને ડાન્સ શીખવ્યો
હાલમાં જ ઉર્વશી રૌતેલાએ કોરોના વોરિયર્સની મદદ માટે ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઇન ડાન્સ ક્લાસ શરૂ કર્યા હતા. આ પહેલમાં 18 કરોડ લોકો જોડાયા અને ઉર્વશીએ 5 કરોડ રૂપિયા ભેગા કર્યા. ડાન્સ સેશનમાંથી ભેગા કરેલ રૂપિયા તેણે ક્રાય ફાઉન્ડેશન અને સ્વદેશ ફાઉન્ડેશનને આપ્યા. આ ફાઉન્ડેશન કોરોનાના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે કામ કરે છે. એક્ટ્રેસે ઓનલાઇન ટ્રેનિંગમાં ઝુમ્બા, લેટિન ડાન્સ શીખવી રહી છે.

લોકડાઉનને કારણે ફિલ્મ્સની રિલીઝ અટકી
ઉર્વશી આ વર્ષે વર્જિન ભાનુપ્રિયામાં દેખાવાની હતી જે 12 જૂનના રિલીઝ થવાની હતી. હવે તેની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે. આ સિવાય તે તમિળ સુપરહિટ થિરુટ્ટુ પેલે 2ની હિન્દી રિમેકમાં દેખાવાની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Urvashi Rautela earned Rs 5 crore from online dance class, donated all the money to Corona Warriors


from Divya Bhaskar https://ift.tt/3dJH5nx
https://ift.tt/2T0vNTS

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...