Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/14/14-5-10_1589461991.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/14/14-5-10_1589461991.jpg. Show all posts

Thursday, May 14, 2020

કરીના કપૂરે લોકડાઉનમાં સેલ્ફ કેર માટે સમય ફાળવ્યો, હોમ મેડ માસ્ક લગાવ્યું

લોકડાઉનમાં કરીના કપૂર સ્કિન કેર માટે સમય ફાળવી રહી છે. સમરમાં ફેસની કેર કરવા માટે તે હોમમેડ માસ્ક ફેસ પર લગાવી રહી છે. કરીનાએ સોશિયલ મીડિયા પર એક કલીપ શેર કરી લખ્યું કે, ઉનાળાની જરૂરિયાત: મેસી બન, કાફટન અને હોમમેડ માસ્ક્સ.

કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર થોડા સમય પહેલાં ડેબ્યુ કર્યું છે. હાલ તો પતિ અને દીકરા તૈમુર સાથે ઘરે સમય વિતાવી રહી છે. કરીના ખુદની સેલ્ફી પોસ્ટ કરવા સિવાય સૈફ અલી ખાન અને તૈમુરના ફોટોઝ પણ શેર કરતી રહે છે. ઉપરાંત થ્રોબેક મેમરીઝ પણ શેર કરતી રહે છે.

કરીના કપૂર કોવિડ 19 માટે યોજાયેલ ફંડ રેઝિંગ ઇવેન્ટ આઈ ફોર ઇન્ડિયામાં પતિ સૈફ અલી ખાન સાથે જોડાઈ હતી. ઉપરાંત સૈફ અને કરીનાએ પીએમ અને સીએમ રિલીફ ફંડની સાથે અન્ય સંસ્થાઓમાં પણ આર્થિક યોગદાન આપ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kareena Kapoor takes time for self care in lockdown, wears home made mask


from Divya Bhaskar https://ift.tt/3cy83y2
https://ift.tt/2Wyu8XX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...