Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/15-5-1_1589528740.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/15-5-1_1589528740.jpg. Show all posts

Friday, May 15, 2020

કરણ જોહરના બાળકોએ સવારની શરૂઆત ડાન્સથી કરી, બાળકોએ કરણનું ટીશર્ટ પકડી તેને પણ ડાન્સ કરવા ખેચ્યો

કોરોના વાઇરસ મહામારીને કારણે હાલ લોકોને ઘરે રહેવાનો આગ્રહ કરાયો છે. કરણ જોહર તેની માતા હિરૂ જોહર અને તેના બાળકો યશ અને રૂહી સાથે ઘરે સમય પસાર કરી રહ્યો છે. કરણ લોકડાઉન વિથ જોહર્સ નામની એક સિરીઝ ઇન્સ્ટાગ્રામ પર ચલાવી રહ્યો છે. તેમાં તે તેના બાળકો સાથેની ફન ચેટને શેર કરે છે. હવે તેણે તેના બાળકોનો ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે.

વીડિયો શેર કરી કરણ જોહરે લખ્યું કે, અમે ડાન્સ પરફોર્મન્સથી સવારની શરૂઆત કરી. મને ડાન્સ ફ્લોર પર ખેંચીને લઇ જવામાં આવ્યો. વીડિયોમાં સિમ્બા ફિલ્મનું આંખ મારે સોન્ગ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. યશ અને રૂહી ડાન્સ કરી રહ્યા છે અને ત્યારબાદ દાદી હિરૂ જોહર પણ ડાન્સ કરે છે. યશ પિતાનું ટીશર્ટ પકડીને તેને ડાન્સ કરવા માટે ખેચે છે.

અગાઉના કરણ જોહરના વીડિયોઝમાં તેઓ ક્યારેક તેના રૂમમાં, ક્યારેક તેના ક્લોઝેટમાં તો ક્યારેક તેના બાથરૂમમાં હોય છે. 2017માં 7 ફેબ્રુઆરીએ કરણ જોહર ટ્વિન્સ બાળકો યશ અને રૂહીનો સરોગસીથી પિતા બન્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Johar's children started the morning with a dance, the children grabbed Karan's t-shirt and pulled him to dance too


from Divya Bhaskar https://ift.tt/3by7EKR
https://ift.tt/2yRdfPc

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...