Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/15-5-3_1589538164.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/15-5-3_1589538164.jpg. Show all posts

Friday, May 15, 2020

માધુરી દીક્ષિતે બર્થડે પર તેના ફેન્સને રિટર્ન ગિફ્ટ આપી, તેને ગાયેલ પહેલા સોન્ગ ‘કેન્ડલ’ની ઝલક શેર કરી

માધુરી દીક્ષિત આજે 15 મેના રોજ તેનો 53મો જન્મદિવસ મનાવી રહી છે. તેણે બર્થડે પર તેના ફેન્સને રિટર્ન ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. માધુરી દીક્ષિત હવે સિંગર પણ બની ગયા છે. તેણે તેના પહેલા સિંગલની ઝલક શેર કરી છે. સોન્ગનું નામ કેન્ડલ છે અને ઝલકમાં માધુરી આ અંગ્રેજી સોન્ગ ગાતા દેખાઈ છે. તેણે સોન્ગનું પ્રીવ્યૂ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

વીડિયો કલીપ સોશિયલ મીડિયા પર શેર કરી માધુરીએ લખ્યું કે, જન્મદિવસની સારી શુભકામનાઓ અને પ્રેમ માટે આભાર. મારા પહેલા સિંગલનો એક્સલુઝિવ પ્રીવ્યૂ તમારી સાથે શેર કરી રહી છું. સોન્ગ ટૂંક સમયમાં શેર કરશું. આનું નામ કેન્ડલ છે અને આ આશા પર છે, જેની હાલના સમયમાં આપણને ખાસ જરૂર છે.

ટ્રેઈન્ડ ક્લાસિકલ ડાન્સર માધુરી લોકડાઉનમાં પતિ, બાળકો અને પરિવારના અન્ય સભ્યો સાથે ઘરે સમય પસાર કરી રહ્યા છે. તે તેના ડાન્સના રિયાઝના વીડિયોઝ, વર્કઆઉટ વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Madhuri Dixit gave a return gift to her fans on her birthday, share preview of her first ever single called candle


from Divya Bhaskar https://ift.tt/3bDO7bH
https://ift.tt/2zIvCFL

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...