Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/15-5-6_1589547586.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/15-5-6_1589547586.jpg. Show all posts

Friday, May 15, 2020

દીકરી સુહાના ખાન માટે ગૌરી ખાન ફોટોગ્રાફર બની, મેકઅપ અને હેરસ્ટાઇલ વગરનું ફોટોશૂટ

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનું ફોટોશૂટ ખુદ તેની માતા ગૌરી ખાને કર્યું છે. સોશિયલ મીડિયા પર ગૌરી ખાને દીકરીના ફોટોશૂટના ફોટો શેર કર્યા હતા. આ ગ્લેમર ફોટોશૂટના ફોટો પોસ્ટ કરી ગૌરીએ લખ્યું હતું કે, નો હેર, નો મેકઅપ, માત્ર મારી ફોટોગ્રાફી.

View this post on Instagram

No hair !!!!! No make up !!!! Just my photography!!!!

A post shared by Gauri Khan (@gaurikhan) on May 14, 2020 at 8:08am PDT

બી ટાઉનના ઘણા સેલેબ્સે સુહાનાના લુક અને આ ફોટોશૂટના વખાણ કર્યા હતા. તેમાં જેક્લીન ફર્નાન્ડિઝ, સુઝેન ખાન, ફારાહ ખાન, મનીષ મલ્હોત્રા વગેરે સામેલ છે. અનન્યા પાંડેએ સુહાનાના ટોપ પર કમેન્ટ કરતા લખ્યું કે, મને આ ટોપ ખૂબ ગમ્યું પણ તું મને આ આપીશ નહીં. અનન્યા અને સુહાના મિત્રો છે.

View this post on Instagram

my mum took these 😋 @gaurikhan

A post shared by Suhana Khan (@suhanakhan2) on May 14, 2020 at 8:19am PDT

ઘણા સમય સુધી ઈન્ટાગ્રામ અકાઉન્ટ પ્રાઇવેટ રાખ્યા બાદ સુહાનાએ થોડા સમય પહેલાં જ અકાઉન્ટ પબ્લિક કર્યું છે. ત્યારબાદ સુહાનાના ફોલોઅર્સ ઘણા વધ્યા છે. સુહાનાએ પણ તેના આ ફોટોશૂટના ફોટો તેના અકાઉન્ટ પર શેર કર્યા હતા. હાલ લોકડાઉનને કારણે સુહાના પરિવાર સાથે મુંબઈમાં ઘરે જ સમય પસાર કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gauri Khan turns photographer for her daughter, Suhana Khan looked glamorous even without makeup


from Divya Bhaskar https://ift.tt/2Au0lXD
https://ift.tt/2WWA245

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...