Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/15-5-7_1589550342.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/15-5-7_1589550342.jpg. Show all posts

Friday, May 15, 2020

કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમુરે સાથે મળીને લોકડાઉનમાં આર્ટવર્ક કર્યું, લખ્યું - ક્વોરન્ટીન 2020ની છાપ

લોકડાઉનમાં કરીના કપૂર પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. ઘરે રહીને કરીના કપૂરે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે મળીને આર્ટવર્ક માટે સમય ફાળવ્યો છે. સફેદ કાપડ પર તેમણે ત્રણેયે તેમના હાથની રંગીન છાપ પાડી છે. આ આર્ટવર્કનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કરીનાએ લખ્યું હતું કે, ક્વોરન્ટીન 2020ની છાપ જીવનભર માટે...SAK, KKK અને TAK. હોપ અને ફેથને ફેલાવી રહ્યા છીએ.

કરીના તૈમુરની કલાકારીના ફોટોઝ શેર કરતી રહેતી હોય છે. તેના પેન્ટિંગ્સ શેર કરીને તે તૈમુરને ઈન હાઉસ પિકાસો ગણાવે છે. તૈમુરનું હુલામણું નામ ટિમ છે અને માટે કરીના ક્વોરન્ટીમ ડાયરીઝના હેશ ટેગ સાથે તૈમુરની પોસ્ટ શેર કરે છે. તૈમુર અને સૈફ અલી ખાને સાથે મળીને વોલ પેન્ટિંગ પણ કર્યું હતું.

કરીના લોકડાઉનમાં આ સિવાય વર્કઆઉટ અને સ્કિન કેર માટે પણ સમય ફાળવે છે. તેણે એક વીડિયો કલીપ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તેણે તેનું સમર રૂટિન સ્કિન કેર શેર કર્યું હતું. તેણે હોમમેડ માસ્ક લગાવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kareena Kapoor Shares Artwork Prepared by Her, Saif Ali Khan and Taimur


from Divya Bhaskar https://ift.tt/2Lx6iFK
https://ift.tt/3bzWNQr

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...