Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/16/16-5-3_1589631280.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/16/16-5-3_1589631280.jpg. Show all posts

Saturday, May 16, 2020

કરણ જોહરના દીકરા યશે દેશનું નામ શું સવાલના જવાબમાં કહ્યું, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન

લોકડાઉનને કારણે શાળા, કોલેજ, શૂટિંગ, થીયેટર્સ બધું બંધ છે. આવામાં સૌ કોઈ તેમના પરિવાર સાથે ઘરે જ સમય પસાર કરી રહ્યું છે. ફિલ્મમેકર કરણ જોહર તેના ટ્વિન્સ બાળકો અને માતા સાથે ઘરે જ છે. લોકડાઉન વિથ જોહર્સ નામની ફન ચીટચેટ સિરીઝમાં કરણે બાળકોને ક્વિઝ રમાડી છે. યશ અને રૂહી કરણ જોહરના સવાલના જવાબ આપે છે. કરણે વીડિયો શેર કરી લખ્યું કે, પાર્ટ ક્વિઝ, પાર્ટ સ્કૂલ મેમરીઝ. દેશના સવાલનો જવાબ મિસ ન કરતા.

વીડિયોમાં કરણ જોહર તારું નામ શું છે, આપણે ક્યાં શહેરમાં રહીએ છીએ એવા સવાલ યશને પૂછે છે. પછી કરણ તેને આપણો દેશ કયો છે એવો સવાલ કરે છે. જેના જવાબમાં યશ કહે છે અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન. ત્યારબાદ કરણ તેને શીખવે છે કે આપણે ભારત દેશમાં રહીએ છીએ. કરણ રુહીને તેના મિત્રોના નામ પૂછે છે. છેલ્લે કરણ બોલે છે કે હું પણ મારા મિત્રોને યાદ કરું છું.

લોકડાઉનમાં કરણના આ વીડિયોઝમાં ઘણીવાર તેની માતા હિરૂ જોહર પણ સામેલ હોય છે. આ વીડિયો કોઈવાર કરણ જોહરના રૂમમાં તો કોઈવાર તેના ક્લોઝેટમાં તો કોઈવાર તેના બાથરૂમમાં શૂટ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Johar asks son Yash to name his country, he replies ‘Amitabh Bachchan and Shah Rukh Khan’


from Divya Bhaskar https://ift.tt/3656WU3
https://ift.tt/2X5kuuT

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...