Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/16/16-5-4_1589633008.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/16/16-5-4_1589633008.jpg. Show all posts

Saturday, May 16, 2020

કાર્તિક આર્યને ગાડીને બદલે દાઢી સાંભળ્યુંને ભૂલથી દાઢી કાપી નાખી, લખ્યું - મમ્મી સહી ખેલ ગયી

લોકડાઉનમાં બધું બંધ હોવાથી ઘરે રહીને કાર્તિક આર્યને ફુલ દાઢી વધારી હતી. દાઢી કપાવી કે નહીં તે અંગે તેણે તેના ફેન્સને લાઈવ ચેટમાં પણ પૂછ્યું હતું. તેણે એવું પણ કહ્યું હતું કે મારા ઘરવાળા મારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. હું દાઢી નહીં કરું ત્યાં સુધી મને જમવાનું નહીં આપે. હવે આખરે કાર્તિક આર્યને જંગલી લુક છોડીને દાઢી કાપી નાખી છે. પરંતુ આ સીનમાં તેની સાથે એક દાવ થઇ ગયો છે.

View this post on Instagram

Mummy Sahi Khel Gayi.. 🚙 🧔🏻

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on May 16, 2020 at 4:09am PDT

વીડિયોમાં કાર્તિક દેખાય છે અને તેની માતાનો અવાજ આવે છે. કાર્તિકની માતા બોલે છે કે કોકી છોડ આપ, એટલે કોકી છોડ આપે છે. એટલે માતા જે-જે વસ્તુ માગે છે તે બધું કાર્તિક માતાને આપે છે. તેમાં માતા સાડી માગ્યા બાદ ગાડી માગે છે જેને કાર્તિક દાઢી સાંભળે છે અને દાઢી કાપી નાખે છે. ત્યારે માતા ફરીવાર કહે છે કે બેટા ગાડી આપ ગાડી. આ વીડિયોમાં કાર્તિકે કેપ્શન લખ્યું કે, મમ્મી સહી ખેલ ગયી.

View this post on Instagram

Still Confused 🤔 Sexy or Jungli

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on May 13, 2020 at 8:07am PDT

કાર્તિકે તેની દાઢી કાપવી કે નહીં અંગે ફારાહ ખાન સાથે વીડિયો કોલ પર પણ વાત કરી હતી. એટલું જ નહીં તેના લાઈવ સેશનમાં દીપિકા પાદુકોણે તેને દાઢી કપાવી નાખવા માટે કહ્યું હતું. કાર્તિકે તેની વધી ગયેલ દાઢીને લઈને ઘણી પોસ્ટ શેર કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kartik Aaryan gets rid of his beard accidentally, shares video and says, 'mummy sahi khel gayi'


from Divya Bhaskar https://ift.tt/3cClY6t
https://ift.tt/3bApZXK

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...