Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/16/ab_1589641070.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/16/ab_1589641070.jpg. Show all posts

Saturday, May 16, 2020

લોકડાઉનમાં અમિતાભ બચ્ચને સેલ્ફી શેર કરી લખ્યું- ચલો ભૈયા જીમ, પછી મળું છું

અમિતાભ બચ્ચને લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર તેમની એક સેલ્ફી પોસ્ટ કરી છે. તેમાં તેમણે મોઢા પર માસ્ક બાંધ્યું હતું અને માથે કપડું બાંધ્યું હતું. અમિતાભે કેપ્શનમાં રસપ્રદ અને ફની વેમાં લોકોને ઘરે રહેવાની અપીલ કરી હતી.

અમિતાભ બચ્ચને લખ્યું કે, ચલો ભૈયા જીમ.... પછી મળીએ...જીમ અહીંયા જ છે ઘરની બહાર નથી. લોકડાઉનમાં ઘરે રહીને બિગ બી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. તેમણે આ પોસ્ટ નીચે કમેન્ટ સેક્શનમાં યુઝર્સને જવાબ પણ આપ્યા હતા.

અમિતાભ બચ્ચન લોકોને આ કોરોના મહામારીમાં ઘરે જ સુરક્ષિત રહેવા આગ્રહ કરતા રહે છે. વીડિયો શેર કરી લોકોને જાગૃત પણ કરતા રહે છે. 10 મેના મધર્સ ડેને પણ તેમણે ખાસ અંદાજમાં કોરોનાને કારણે થયેલ હાલની સ્થિતિ સાથે જોડ્યા હતા. અમિતાભ હાલ મુંબઈમાં તેમના ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan Shares His Selfies Before Going To Gym Amid Lockdown


from Divya Bhaskar https://ift.tt/3bCReRh
https://ift.tt/2AzVAvP

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...