Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/16/dipu_1589624847.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/16/dipu_1589624847.jpg. Show all posts

Saturday, May 16, 2020

દીપિકા પાદુકોણે પરિવાર અને આમિર ખાન સાથેનો ફોટો શેર કર્યો, લખ્યું- હું ત્યારે 13 વર્ષની હતી

લોકડાઉનમાં ઘરે રહીને દીપિકા પાદુકોણ તેના બાળપણના ફોટોઝ શેર કરતી રહે છે. હવે તેણે 20 વર્ષ જૂનો ફોટો શેર કર્યો છે. આ થ્રોબેક ફોટોમાં તેની સાથે તેનાં માતાપિતા, બહેન અને આમિર ખાન પણ છે. દીપિકાએ જણાવ્યું કે ત્યારે હું 13 વર્ષની જ હતી.

દીપિકાએ કેપ્શનમાં લખ્યું કે, મેજર થ્રોબેક 1 જાન્યુઆરી, 2000. હું 13 વર્ષની હતી અને અજીબ હતી. હું હજુ પણ એવી જ છું. તે લંચ કરી રહ્યા હતા અને માત્ર દાળ ભાત ખાઈ રહ્યા હતા. મને ભૂખ લાગી હતી જે મને હંમેશાં લાગેલી જ હોય છે. પણ તેમણે મને ઓફર પણ ન કર્યું અને મેં પૂછ્યું પણ નહીં. દીપિકાએ ક્વોરન્ટીનમાં ઘણા થ્રોબેક ફોટો શેર કર્યો છે.

દીપિકા હાલ પતિ રણવીર સિંહ સાથે લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહી છે. તે વેબ સિરીઝ, ફિલ્મ્સ વગેરે જોઈને સમય પસાર કરે છે. તે સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ, સેલ્ફ કેર, રસોઈ વગેરેની પોસ્ટ શેર કરતી રહે છે. દીપિકાએ આ સમયમાં જાતે પિઆનો વગાડતા પણ શીખ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Deepika shared a 20 year old photo with Aamir Khan, said I was 13 & awkward.I still am


from Divya Bhaskar https://ift.tt/2WCNKKA
https://ift.tt/2WAfjny

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...