Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/17/17-5-7_1589734516.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/17/17-5-7_1589734516.jpg. Show all posts

Sunday, May 17, 2020

સલમાન ખાનના ફાર્મહાઉસ પરથી જરૂરિયાતમંદો માટે શાકભાજીની થેલીઓ રવાના થઇ, જેક્લીને વીડિયો શેર કર્યો

લોકડાઉનમાં લોકોને ભોજનની તકલીફ ન પડે તે માટે સલમાન ખાન આગળ આવ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સ, રોજમદાર શ્રમિક અને અન્ય જરૂરિયાતમંદ લોકોને તેણે રોકડ રકમ, કરિયાણું, શાકભાજી પહોંચાડીને મદદ કરી છે. સલમાન ખાન હાલ તેના પનવેલના ફાર્મહાઉસ પર છે જ્યાં જેક્લીન ફર્નાન્ડિઝની સાથે અન્ય એક્ટ્રેસ અને અન્ય લોકો પણ છે. જેક્લીને ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને જણાવ્યું કે ફાર્મહાઉસ પરથી શાકભાજી રવાના થઇ રહ્યું છે.

જેક્લીને સ્ટોરી શેર કરી તેમાં બેગમાં બટેટા અને ડુંગળી ભરેલી હતી. બહાર એક ગાડીમાં તેને ભરીને લઇ જવામાં આવી રહ્યું હતું. આ અગાઉ પણ સલમાન અને ત્યાં રહેતા લોકોએ સાથે મળીને કરિયાણું અને અન્ય સમાન ટ્રક અને બળદગાડામાં ભરીને રવાના કર્યો હતો.

જેક્લીન અને સલમાન ખાને ફાર્મહાઉસ પર રહીને જ એક સોન્ગ રિલીઝ કર્યું છે. તેરે બિના સોન્ગનું શૂટિંગ ફાર્મહાઉસ પર સલમાન, જેક્લીન અને ડીઓપી એમ ત્રણ લોકોએ સાથે મળીને કર્યું હતું. આ સોન્ગને સલમાન ખાને ગાયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman khan providing vegetables to needy from his farmhouse, Jacqueline Fernandez shared video


from Divya Bhaskar https://ift.tt/3cGCC4O
https://ift.tt/2X8pJtT

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...