Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/19/19-5-2_1589885689.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/19/19-5-2_1589885689.jpg. Show all posts

Tuesday, May 19, 2020

સારા અલી ખાને 4 વર્ષ પહેલાંનો ગ્રેજ્યુએશન સેરેમનીનો ફોટો શેર કર્યો, લખ્યું - ક્યારેક લાગે છે હજુ મિનિટ અગાઉની જ વાત છે

લોકડાઉનમાં ઘરે રહીને સારા અલી ખાન જૂની યાદોને તાજા કરતી રહે છે. હવે તેણે તેના ગ્રેજ્યુએશનના ફોટોઝ શેર કર્યા છે. 24 વર્ષીય સારા અલી ખાને સોશિયલ મીડિયા પર ગ્રેજ્યુએશન કોટ અને કેપ પહેરેલ ફોટોઝ શેર કર્યા છે. સારાએ ચાર વર્ષ પહેલાં 19 મેના રોજ જ ડિગ્રી મેળવી હતી. સારાએ કોલોમ્બિયા યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં સ્ટડી પૂરું કર્યું છે.

સારા અલી ખાને પોસ્ટ શેર કરી લખ્યું કે, મે 19, 2016. અમુકવાર એવું લાગે છે કે આ હજુ હમણાં જ થયું છે અને અમુકવાર એવું લાગે છે કે ઘણો સમય થઇ ગયો. તેણે ગ્રેજ્યુએશન, કોલોમ્બિયા યુનિવર્સિટી વગેરેના હેશટેગ પણ માર્યા હતા.

હાલ સારા ભાઈ ઇબ્રાહિમ અને માતા અમૃતા સિંહ સાથે ઘરે જ સમય પસાર કરી રહી છે. તે ભાઈ સાથેના ફન વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
"Feels Like Another Lifetime": Sara Ali Khan Shares Throwback Pics From Her Graduation Ceremony


from Divya Bhaskar https://ift.tt/3g9Vg7t
https://ift.tt/2X7ZRy4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...