Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/20/20-5-1_1589963773.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/20/20-5-1_1589963773.jpg. Show all posts

Wednesday, May 20, 2020

અનુષ્કા શર્માએ વિરાટ કોહલીનો ફની વીડિયો શેર કર્યો, લખ્યું- મને ડાયનોસોર જોવા મળ્યો છે

કોરોના મહામારીને કારણે ચાલી રહેલ લોકડાઉનના આ ચોથા ફેઝમાં થોડી છૂટછાટ સાથે ઘણું બધું શરૂ થયું છે. ફિલ્મ્સના શૂટિંગ હજુ બંધ જ છે. અનુષ્કા શર્મા હાલ તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે ઘરે સમય પસાર કરી રહી છે. અનુષ્કા લોકોને એન્ટરટેઇન કરવા અલગ-અલગ પોસ્ટ શેર કરતી રહે છે. હવે તેણે કોહલીનો એક ફની વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં કોહલી અજીબ અવાજ કાઢીને ચાલે છે. પોસ્ટ શેર કરી અનુષ્કાએ લખ્યું કે, મને ડાયનોસોર જોવા મળ્યો છે. આ વીડિયો પર રણવીર સિંહ, કરણ વાહી, કાજલ અગ્રવાલ, સાનિયા મિર્ઝા સહીત ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું કે, આ લોકડાઉનમાં બધા પ્રકારના પ્રાણીઓ બહાર આવી રહ્યા છે જેના જવાબમાં અનુષ્કાએ હસતા ઈમોજી શેર કરી લખ્યું કે, આપણે બહાર આવીએ એના કરતાં આ પ્રાણીઓ બહાર આવે એ વધુ સારું છે.

અગાઉ પણ અનુષ્કા શર્માએ કોહલી સાથેનો તેનો એક વીડિયો શેર કર્યો હતો. કોહલીને મેદાન પર મળતા તેના ખાસ પ્રકારના ફેન્સના પ્રેમની કમીને પૂરી કરવા અનુષ્કાએ વીડિયો બનાવ્યો હતો. તેમાં અનુષ્કા રાડો પાડતી હતી કે, એ કોહલી, એ કોહલી ચોકા મારના. આ વીડિયોને પણ લોકોએ ઘણી લાઇક્સ આપી હતી અને કમેન્ટ્સ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anushka Sharma shared a funny video of Virat Kohli, wrote-I spotted .... A Dinosaur on the loose


from Divya Bhaskar https://ift.tt/2XdCVNZ
https://ift.tt/2WJQPs2

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...