Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/23/23-5-2_1590229609.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/23/23-5-2_1590229609.jpg. Show all posts

Saturday, May 23, 2020

હિરોપંતી ફિલ્મને 6 વર્ષ થયા, કૃતિ સેનન અને ટાઈગરે શ્રોફે ડેબ્યુ ફિલ્મની પોસ્ટ શેર કરી સૌનો આભાર માન્યો

જેકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફ અને મોડેલ કૃતિ સેનને સાથે હિરોપંતી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની આ ડેબ્યુ ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી. આજે શનિવારે ફિલ્મને 6 વર્ષ પૂરા થયા અને આ સાથે બંને એક્ટર્સના ઇન્ડસ્ટ્રીમાં પણ 6 વર્ષ થયા. પોતાની આ ડેબ્યુ ફિલ્મને લઈને ટાઇગર અને કૃતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

ટાઈગરે ફોટોઝ શેર કરીને લખ્યું કે, એવું લાગે છે કે હજુ ગઈકાલની જ વાત છે. હેપ્પી 6 યર્સ. તમારી જર્નીનો નાનો હિસ્સો બનાવવા માટે આભાર અને નસીબદાર છું કે આની શરૂઆત તમારી સાથે થઇ. હિરોપંતી ફિલ્મને સબ્બીર ખાને ડિરેક્ટ કરી હતી અને સાજીદ નડિયાદવાલા ફિલ્મના પ્રોડ્યુસર હતા.

View this post on Instagram

#6YearsOfHeropanti This was my first ever bollywood poster that released.. and the feeling was surreal! I woke up earlier than usual, jumped out of bed & ran out to see the front page of the newspaper!! From that day till now— I’m living my dream! 💖💖 Forever Grateful to @nadiadwalagrandson #SajidSir @wardakhannadiadwala & @sabbir24x7 sir for getting me into this magical world of movies.. ✨🎬🎞🎥 For giving me the best launch ever.. and @tigerjackieshroff I’m so glad i started my journey with you..happy 6year anniversary Tigy!🤗❤️ I absolutely LOVE what i do.. and i just cant wait to be back on a filmset in front of the camera doing what excites me the most- Acting, performing and just BEING! ❤️💃🏻 #6YearsOfKritiSanon

A post shared by Kriti (@kritisanon) on May 23, 2020 at 12:29am PDT

કૃતિએ ફિલ્મનું પોસ્ટર શેર કરી લખ્યું કે, આ મારું રિલીઝ થયેલ પહેલું બોલિવૂડ પોસ્ટર હતું. ત્યારથી લઈને અત્યારસુધી હું મારા સપના જીવી રહી છું. તેણે ફિલ્મની ટીમનો આભાર માન્યો. ટાઇગર હું ખુશ છું કે મેં મારી જર્ની તારી સાથે શરુ કરી. હું જે કરું છું એ મને ખૂબ જ ગમે છે અને ફરી કેમેરા ફેસ કરવા માટે હું રાહ જોઈ શકું એમ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
6 Years Of Heropanti, Kriti Sanon and Tiger Shroff shared post and thanked everyone


from Divya Bhaskar https://ift.tt/2Xnouqz
https://ift.tt/2Tv3htI

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...