Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/23/23-5-3_1590235555.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/23/23-5-3_1590235555.jpg. Show all posts

Saturday, May 23, 2020

માધુરી દીક્ષિતનું સિંગર તરીકેની ડેબ્યુ સોન્ગ કેન્ડલ રિલીઝ, કોરોના સામે લડનાર ફ્રન્ટ લાઈન વર્કર્સને સોન્ગ સમર્પિત કર્યું

લોકડાઉનમાં એક્ટ્રેસ અને ડાન્સર માધુરી દીક્ષિત સિંગર પણ બની ગઈ છે. તેણે સિંગર તરીકે ડેબ્યુ કર્યું છે. તેનું પહેલું સોન્ગ કેન્ડલ આજે રિલીઝ થયું છે. આ સોન્ગને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ માધુરીએ હાલ મહામારી કોરોના સામે લડનાર ફ્રન્ટ લાઈન વર્કર્સને સમર્પિત કર્યું છે. આ અંગ્રેજી સોન્ગને તેણે આશાનું સોન્ગ ગણાવ્યું છે.

માધુરીએ સોન્ગ રિલીઝ કરી લખ્યું કે, કેન્ડલ - ખુશ, ઉત્સુક અને થોડી ગભરાયેલ. આ મારું પહેલું સોન્ગ છે. આશા છે કે અમે આ સોન્ગ બનાવવામાં જેટલી મજા કરી છે તેટલું જ આ સોન્ગ તમને ગમશે.

આલિયા ભટ્ટ, અનિલ કપૂર, સોનાલી બેન્દ્રે સહિત ઘણા સેલેબ્સે તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં માધુરીના આ સોન્ગને શેર કરી તેના વખાણ કર્યા હતા. આ સોન્ગની જાહેરાત માધુરીએ તેના બર્થડે પર 15મેના રોજ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Madhuri Dixit Dedicates Her First Single Candle To Frontline Workers Fighting COVID-19


from Divya Bhaskar https://ift.tt/2WXjpXd
https://ift.tt/2WTZ0Ck

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...