Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/24/5_1590307645.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/24/5_1590307645.jpg. Show all posts

Sunday, May 24, 2020

રીતિક રોશનના વિવિધ ફિલ્મી પાત્રોનો સ્પેશિયલ સ્કેચ બનાવ્યો, આર્ટિસ્ટનો આભાર માનીને એક્ટરે કહ્યું- બહુ જ સરસ

રીતિક રોશને હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં રીતિકે અત્યાર સુધી ફિલ્મમાં ભજવેલા વિવિધ પાત્રોના સ્કેચ જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ સ્કેચ એક ટ્રાન્સપરન્ટ શીટ દ્વારા બતાવવામાં આવ્યા છે. પેપર પર રીતિકનો ફોટો બાલ્ડ છે. રીતિકે વીડિયોની સાથે આર્ટિસ્ટ આર કે આદિલના વખાણ કર્યાં છે.

આ ફિલ્મના લુક બનાવ્યા
આદિલે રીતિકની પહેલી ફિલ્મ ‘કહોના પ્યાર હૈં’, ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’, ‘જોધા અકબર’, ‘અગ્નિપથ’ તથા છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘વૉર’નો લુક બતાવ્યો છે. વીડિયો જોઈને ‘કોઈ મિલ ગયા’માં રીતિક સાથે કામ કરનાર એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાને પણ નવાઈ લાગી હતી. તેણે કમેન્ટ કરીને કહ્યું હતું કે ઓસમ આર્ટ.

View this post on Instagram

Nicely done Mr. RK.aadil. Thank you for this 👍

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on May 23, 2020 at 8:33am PDT

રીતિક મદદ પણ આગળ
કોરોનાવાઈરસને કારણે દેશ મુસીબતનો સામનો કરી રહ્યું છે. રીતિક રોશન પોલીસ તથા સફાઈ કર્મીઓની મદદ માટે આગળ આવ્યો હતો. તેણે ફ્રન્ટલાઈન વોરિયર્સ મુંબઈ પોલીસને હેન્ડ સેનિટાઈઝર્સ મોકલાવ્યા હતાં. આ પહેલાં તેણે મુબંઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અન્ય માટે N95 તથા FFP3 માસ્ક ખરીદ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Made special sketches from various characters of Hrithik Roshan, thanks to the artist the actor said- very nice


from Divya Bhaskar https://ift.tt/2M0caHr
https://ift.tt/2TvZZpZ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...