Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/25/25-5-1_1590398385.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/25/25-5-1_1590398385.jpg. Show all posts

Monday, May 25, 2020

ઇનાયાએ પિતા કુણાલ ખેમુ માટે બર્થડે સોન્ગ ગાયું અને વગાડ્યું, માતા સોહા અલી ખાને વીડિયો પોસ્ટ કર્યો

એક્ટર કુણાલ ખેમુનો 25 મેના 37મો જન્મદિવસ છે. તેની દીકરી ઇનાયા ખેમુએ પિતાને બર્થડે વિશ કર્યો છે. લોકડાઉનને કારણે હાલ પરિવાર ઘરે જ છે અને તેઓ સાથે સમય પસાર કરી રહ્યા છે. સોહા અલી ખાને દીકરીનો પિતાને બર્થડે વિશ કરતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઇનાયા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીને બર્થડે સોન્ગ ગાઈ રહી છે.

View this post on Instagram

Happy birthday 🎈@khemster2

A post shared by Soha (@sakpataudi) on May 25, 2020 at 12:47am PDT

સોહા અલી ખાને પતિને વિશ કરવા સહપરિવાર ફોટો શેર કર્યો હતો. ઘણા સેલેબ્સે ફોટો નીચે કમેન્ટ પણ કરી હતી. સોહા અને કુણાલ સોશિયલ મીડિયા પર દીકરીની ઘણી પોસ્ટ શેર કરતા રહે છે.

સોહા અલી ખાન અને કુણાલના લગ્ન 2015માં થયા હતા અને તેમની દીકરી ઇનાયાનો જન્મ 2017માં થયો હતો. કુણાલ ખેમુએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લે તે મલંગ ફિલ્મમાં દેખાયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Inaaya plays and sings birthday song for father Kunal Khemu


from Divya Bhaskar https://ift.tt/2TA4KiA
https://ift.tt/2LWUL2t

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...