Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/25/25-5_1590385661.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/25/25-5_1590385661.jpg. Show all posts

Monday, May 25, 2020

પ્રિયંકા, ચોપરા, શાહરુખ ખાન બાદ હવે અમિતાભ બચ્ચને લોકોને યુનિક ફોટોશૂટ દ્વારા માસ્ક પહેરવા માટે અપીલ કરી

કોરોના વાઇરસ મહામારીમાં લોકોને મોઢા પર માસ્ક પહેરવા માટે સલાહ આપવામાં આવી છે. સંક્રમણથી બચીને સુરક્ષિત રહેવા માટે માસ્ક પહેરવાની અપીલ સેલેબ્સ પણ લોકોને કરી રહ્યા છે. વેર અ માસ્ક ઇટ્સ સેફર નામના કેમ્પેન અંતર્ગત યુનિક ફોટોશૂટ મારફતે લોકોને માસ્ક પહેરવા અપીલ કરાઈ છે. આ ફોટોશૂટ સિરીઝમાં હવે અમિતાભ બચ્ચન પણ જોડાયા છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જેમાં સેલેબ્સ કોઈને કોઈ રીતે તેમનું મોઢું કવર કરતા હોય. કેપ્શનમાં બિગ બીએ લખ્યું હતું કે, વેર ધ માસ્ક, મારા મિત્ર અને ફોટોગ્રાફર અવિનાશ ગોવારિકર દ્વારા શરૂ કરાયેલ પહેલ.

આ ફોટો સિરીઝમાં ફોટોગ્રાફર સેલેબ્સના થ્રોબેક ફોટોઝ યુઝ કરી રહ્યા છે. શાહરુખ, ખાન, આલિયા ભટ્ટ, સલમાન ખાન, પ્રિયંકા ચોપરા અને સાઉથ સ્ટાર મહેશ બાબુ હાથથી ફેસ કવર કરી રહ્યા છે. જ્યારે બિગ બી અને ટાઇગર શ્રોફે ટીશર્ટથી ફેસ કવર કર્યો. ક્રિકેટર એમએસ ધોનીએ તેના ગ્લવ્ઝ અને હ્રિતિક રોશને કલેપબોર્ડથી ફેસ કવર કર્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Priyanka, Chopra, Shah Rukh Khan now Amitabh Bachchan appeals to people to wear masks through unique photoshoot


from Divya Bhaskar https://ift.tt/2WWWDP3
https://ift.tt/2Xr5tUb

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...