વેબસીરીઝ બારીશ 2ના બાકીના એપિસોડ આજે 25મેના રોજ 6 વાગ્યે રિલીઝ થયા છે. આ વાતની જાણકારી વેબ શોની એક્ટ્રેસ આશા નેગીએ ખુદ આપી હતી. આશા નેગીએ ઈદની શુભકામના આપીને આ વાત શેર કરી. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે વેબસિરીઝ બારીશ 2ના બાકીના એપિસોડ અલ્ટ બાલાજી અને ઝી 5 પર આજે સાંજે 6 વાગ્યે સ્ટ્રીમ થઇ રહ્યા છે.
View this post on InstagramBaarish☔️🌸 remaining episodes streaming on @altbalaji and @zee5premium at 6pm! See you guys!
A post shared by MsNegi (@ashanegi) on May 25, 2020 at 3:23am PDT
જીતેન્દ્રનો કેમિયો
શોમાં શર્મન જોશી પણ લીડ રોલમાં છે. આ સીઝનની રસપ્રદ વાત એ છે કે આમાં જમ્પિંગ જેકના નામથી ફેમસ જીતેન્દ્રનો પણ એક મહત્ત્વનો રોલ છે જે શર્મન જોષીના બોસ બન્યા છે. આ તેમનું ડિજિટલ ડેબ્યુ છે. એકતા કપૂરના પિતા જીતેન્દ્ર તેની દીકરીના ડિજિટલ પ્લેટફોર્મ પરની આ સિરીઝમાં કેમિયો કરતા દેખાયા છે. નંદિતા મેહરાએ આ સીઝન ડિરેક્ટ કરી છે.
View this post on InstagramA post shared by MsNegi (@ashanegi) on May 6, 2020 at 5:58am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zwBn9Q
https://ift.tt/2ZwooQl