Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/26-5-1_1590477298.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/26-5-1_1590477298.jpg. Show all posts

Tuesday, May 26, 2020

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પહેલી ડેટનો ફોટો શેર કર્યો, બે વર્ષ પૂરા થયા

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે સોશિયલ મીડિયા પર તેમની ફર્સ્ટ ડેટને યાદ કરી છે. કપલ 2017માં મેટ ગાલામાં મળ્યા હતા. 2018માં તેઓ ડેટ પર ગયા હતા તેની મેમરી શેર કરી છે. લોસ એન્જલસમાં ડોજર સ્ટેડિયમમાં તેમની ફર્સ્ટ ડેટ હતી. પ્રિયંકા ચોપરાએ ફોટો શેર કરી લખ્યું કે, 2 વર્ષ પહેલાં આજે અમે પહેલો ફોટો સાથે લીધો હતો. ત્યારથી રોજ તે મને અગણિત ખુશી આપી છે. આઈ લવ યુ નિક જોનસ. આભાર આપણી જિંદગી આટલી સુંદર બનાવવા માટે. હજી વધુ ડેટ નાઈટ્સ...

નિક જોનસે ફોટો શેર કરી લખ્યું કે, આ સુંદર મહિલા અને હું આજના દિવસે બે વર્ષ પહેલા પહેલી ડેટ પર ગયા હતા. આ બે વર્ષ મારી જિંદગીના સૌથી સારા હતા અને હું નસીબદાર છું કે મારી આખી લાઈફ હું તારી સાથે પસાર કરીશ. આઈ લવ યુ બેબ. હેપ્પી ટુ યર્સ. પ્રિયંકાએ આ પોસ્ટ પર હાર્ટ ઈમોજી સાથે કમેન્ટ કરી હતી કે, આઈ લવ યુ જાન... મારી જિંદગીનો સૌથી સારો નિર્ણય.

પ્રિયંકા અને નિક જોનસે 2018માં 1 અને 2 જાન્યુઆરીએ જોધપુરમાં લગ્ન કર્યા હતા. ક્રિશ્ચન અને હિન્દુ વિધિથી ઉમેદ ભવન પેલેસમાં લગ્ન થયા હતા. દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું.

હાલ મહામારી કોરોનાના સમયમાં પ્રિયંકા સાસરે લોસ એન્જલસમાં પતિ સાથે ઘરે જ સમય વિતાવી રહી છે. લોકડાઉનને કારણે તેઓ ઘણા સમયથી ઘરે જ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Priyanka Chopra and Nick Jones shared a photo of their first date, two years completed


from Divya Bhaskar https://ift.tt/2yx7rdk
https://ift.tt/3d49LaH

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...