Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/26-5-9_1590496905.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/26-5-9_1590496905.jpg. Show all posts

Tuesday, May 26, 2020

અર્જુન કપૂર અને વરુણ ધવને લોકોને લોકડાઉન અને સુરક્ષા વિશે સમજાવવા મિથુનદાનું મીમ શેર કર્યું

કોરોના મહામારીને કારણે હાલ દેશમાં લોકડાઉનનો ચોથો ફેઝ ચાલી રહ્યો છે. આ લોકડાઉન 4.0માં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. સંક્રમણથી બચવા લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરાઈ છે. આ માહોલમાં લોકોને સ્થિતિની ગંભીરતા ન ભૂલવા માટે અર્જુન કપૂર અને વરુણ ધવને એક મીમ શેર કર્યું છે. મીમમાં મિથુન ચક્રવર્તી સાઇકલ પાછળ ગન લઈને બેઠા છે.

મીમમાં લખ્યું હતું, લોકડાઉન ખતમ થયા બાદ તમે એટલા જ સુરક્ષિત છો જેટલા મિથુનદા સાયકલ પાછળ દુશ્મનની ગોળીથી. વરુણ ધવન અને અર્જુન કપૂરે ઇન્સ્ટા સ્ટોરીમાં આ મીમ શેર કર્યું છે. વરુણ લોકોને નિયમનું પાલન કરી ઘરે જ રહેવા અપીલ કરતી ઘણી પોસ્ટ શેર કરતો રહે છે.

અર્જુન કપૂર અને વરુણ કપૂર સોશિયલ મીડિયા પર આવા ઘણા મીમ શેર કરતા રહે છે. ઉપરાંત તે અન્ય સેલેબ્સની મસ્તી પણ કરતા રહે છે. લોકડાઉનને કારણે વરુણ ધવનની સારા અલી ખાન સાથેની ફિલ્મ ફૂલી નંબર વનની રિલીઝ કેન્સલ થઇ છે. ઉપરાંત અર્જુન કપૂર અને રકૂલ પ્રીત સ્ટારર અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ પણ બંધ થયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Varun Dhawan and Arjun Kapoor share post lockdown meme featuring veteran actor Mithun Chakraborty


from Divya Bhaskar https://ift.tt/2TEBy9X
https://ift.tt/2Xu78sh

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...