Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/27-5-3_1590583743.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/27-5-3_1590583743.jpg. Show all posts

Wednesday, May 27, 2020

કરણ જોહરે બાળકો સાથે ઘરે રેપિડ ફાયર ગેમ રમી, લખ્યું- હાલ આ જ મારા ગેસ્ટ છે જેનું હું ઇન્ટરવ્યૂ લઇ શકું

લોકડાઉનને કારણે શૂટિંગ બંધ છે ત્યારે કરણ જોહર ઘરે તેના ટ્વિન્સ બાળકો યશ અને રૂહી સાથે સમય પસાર કરી રહ્યો છે. કરણ તેના બાળકો સાથેના વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે જેમાં તેની માતા હીરૂ જોહર પણ ઘણીવાર સામેલ હોય છે. લોકડાઉન વિથ જોહર્સ સિરીઝમાં હવે તેણે બાળકો સાથે રેપિડ ફાયર ગેમ રમી છે.

કરણ જોહર તેના ચેટ શો કોફી વિથ કરણમાં આવનાર તેના ગેસ્ટને આ ગેમ રમાડતો હતો. કરણ જોહરે કેપ્શનમાં લખ્યું કે, રેપિડ ફાયર એ માત્ર ગેસ્ટ સાથે જેની સાથે હું વાતચીત કરી શકું છું. મારા સવાલોની ઓરિજિનાલિટીને માફ કરો.

વીડિયોમાં કરણ જોહર યશ અને રૂહીને વારાફરતી પૂછે છે કે, કોણ ઘરમાં સૌથી ગમતો માણસ છે? કોણ સૌથી કૂલ છે? કરણ એવું પણ પૂછે છે કે તમને તૈમુર સાથે રમવું છે કે અબ્રાહમ સાથે? તૈમુર કરીના કપૂર અને સૈફ અલી ખાનનો દીકરો છે જ્યારે અબ્રાહમ શાહરુખ અને ગૌરી ખાનનો સૌથી નાનો દીકરો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Johar's Koffee-Style Rapid Fire With Roohi And Yash


from Divya Bhaskar https://ift.tt/3c3Wa21
https://ift.tt/2AfffAO

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...