Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/28/28-5-1_1590655593.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/28/28-5-1_1590655593.jpg. Show all posts

Thursday, May 28, 2020

ઈશાન ખટ્ટરે ડાન્સ વીડિયો શેર કરી લખ્યું, ક્વોરન્ટીન કન્વર્ઝેશન વિથ માય સેલ્ફ

લોકડાઉનમાં ઘરે રહીને સેલેબ્સ કોઈને કોઈ રીતે તેમનો સમય પસાર કરી રહ્યા છે. ઈશાન ખટ્ટર માતા સાથે ઘરે રહીને સમય પસાર કરી રહ્યો છે. હવે તેણે એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. ડાન્સ વીડિયો શેર કરી તેણે લખ્યું કે, ક્વોરન્ટીન કન્વર્ઝેશન વિથ માય સેલ્ફ.

View this post on Instagram

Quarantine conversations w myself 😋

A post shared by Ishaan (@ishaankhatter) on May 27, 2020 at 7:47am PDT

ઈશાનના આ વીડિયો પર વિકી કૌશલ, સિદ્ધાંત ચતુર્વેદી, આયુષ્માન ખુરાના, અપારશક્તિ ખુરાના સહિત ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી. ઈશાન ઘરે રહીને સફાઈ, એક્સરસાઇઝ, ડ્રોઈંગ, ફિલ્મ્સ વગેરે જોવામાં તેનો સમય પસાર કરી રહ્યો છે.

ઈશાન ખટ્ટરની અપકમિંગ ફિલ્મ અનન્યા પાંડે સાથેની ‘ખાલી પીલી’ ફિલ્મ છે. આ સિવાય ઈશાન પ્રસિદ્ધ રાઇટર વિક્રમ શેઠની નોવેલ ‘અ સૂટેબલ બોય’ આધારિત બનેલ વેબ સિરીઝમાં પણ દેખાવાનો છે. BBC 1 પર છ ભાગમાં રિલીઝ થનાર આ વેબ શોની સ્ટારકાસ્ટમાં ટીવી એક્ટ્રેસ તાન્યા મણિકતાલા, ઈશાન ખટ્ટર અને તબુ પણ લીડ રોલમાં છે.

View this post on Instagram

A Suitable Boy.. first look

A post shared by Ishaan (@ishaankhatter) on Dec 2, 2019 at 1:40am PST



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ishaan Khatter shared a dance video and wrote, Quarantine Conversation with My Self


from Divya Bhaskar https://ift.tt/2X9t6C3
https://ift.tt/2yFS7v9

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...