Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/28/nushrat-front-pic1590657878_1590673292.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/28/nushrat-front-pic1590657878_1590673292.jpg. Show all posts

Thursday, May 28, 2020

નુશરત ભરૂચાએ લોકડાઉનમાં ઘરે સાડી પહેરી ફોટોઝ શેર કર્યા, કેપ્શનમાં તેનો શાયરાના અંદાજ પણ જતાવ્યો

લોકડાઉનમાં નુશરત ભરૂચા ઘરે જ સમય પસાર કરી રહી છે. ઘરે રહીને નુશરતે સાડી પહેરીને ફોટોઝ ક્લિક કર્યા હતા. આ ફોટોઝ નીચે કેપ્શનમાં તેણે પોતે લખેલ શેર પણ લખ્યો હતો. લખ્યું હતું કે, અબ અગર દુઆ મેં તેરા નામ ના લે પાઉં, કોશિશ કરુંગી.. સજદે મેં હી ના જાઉં.

નુશરત સોશિયલ મીડિયા પર તેણે લખેલ કવિતાઓ શેર કરતી રહે છે. 21 માર્ચે વર્લ્ડ પોએટ્રી ડે પર તેણે સોશિયલ મીડિયા પર તેની એક કવિતા શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેને કવિતા સાથે ઘણો લગાવ છે. ત્રણ વર્ષથી તે લખતી હતી પણ પોએટ્રી ડે પર તેણે લોકો સામે તેની આ કલા પ્રદર્શિત કરી.

નુશરત ઘરે તેનાં માતાપિતા અને દાદી સાથે સમય પસાર કરી રહી છે. તે તેની બિલાડીના ફોટોઝ પણ શેર કરતી રહી છે. તે ઘરકામમાં માતાની હેલ્પ કરાવવાથી લઈને દાદી સાથે સમય પસાર કરવો, એક્સરસાઇઝ કરવા વગેરેમાં તેનો સમય ફાળવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nushrat Bharucha shares shayari on instagram with her photos in saree


from Divya Bhaskar https://ift.tt/3ewxvED
https://ift.tt/3gyK8km

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...