Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/06/phpthumbgeneratedthumbnail-1_1591421716.jpeg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/06/phpthumbgeneratedthumbnail-1_1591421716.jpeg. Show all posts

Saturday, June 6, 2020

વાવાઝોડાને કારણે પનવેલ ફાર્મહાઉસમાં ગંદકી ફેલાઈ, ગર્લફ્રેન્ડ લુલિયા સાથે સલમાન ખાન કચરો સાફ કરતો દેખાયો

મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાએ તબાહી મચાવી હતી. મુંબઈમાંથી આ વાવાઝોડું પસાર થયું ત્યારબાદ તેના ફોટોઝ સામે આવી રહ્યા છે. આ વાવઝોડાને કારણે સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં ઝાડ પાનને નુકસાન થયું છે. ત્યારબાદ સલમાન ખાને તેના મહેમાનો અને પરિવારના લોકો સાથે મળીને ફાર્મ હાઉસની સફાઈ કરી હતી જેનો વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

સલમાને કેપ્શનમાં સ્વચ્છ ભારતનો હેશટેગ માર્યો હતો. ઉપરાંત 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી તેણે આ વીડિયો પર્યાવરણ દિવસના નામે શેર કર્યો હતો. સલમાન અને ત્યાં રહેતા લોકો 22 માર્ચથી ચાલી રહેલ લોકડાઉનથી ત્યાં ફાર્મહાઉસમાં ફસાયેલ છે. સલમાનના ભાઈનો દીકરો, લુલિયા વંતૂર, જેક્લીન ફર્નાન્ડિઝ વગેરે ફાર્મહાઉસ પર જ છે.

ફાર્મહાઉસમાં સોન્ગ શૂટ કર્યું
લોકડાઉનમાં ખાલી સમયનો ઉપયોગ કરીને સલમાને તેની યુ ટ્યુબ ચેનલ પર 3 સોન્ગ રિલીઝ કરી દીધા છે. આ ત્રણેય સોન્ગ તેણે જ ગાયા છે. તમાનું એક સોન્ગ તેણે જેક્લીન સાથે રિલીઝ કર્યું છે. આ સોન્ગનું શૂટિંગ ચાર દિવસમાં ફાર્મહાઉસ પર જ કર્યું હતું. જેક્લીન, સલમાન અને ડીઓપી આ ત્રણ લોકોએ મળીને આખું શૂટિંગ પૂરું કર્યું હતું. સલમાને જણાવ્યું હતું કે આ તેનું અત્યાર સુધીનું સૌથી સસ્તું પ્રોડક્શન હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan cleaning up his farm house after nisarg storm


from Divya Bhaskar https://ift.tt/30aJYKt
https://ift.tt/2UdHJC8

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...