રિશી કપૂરના નિધન બાદ કપૂર પરિવાર હવે હસતો દેખાયો છે. લોકડાઉનમાં થોડી છૂટછાટ મળતા રણબીર કપૂરનો પરિવાર અને તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટનો પરિવાર સાથે સમય પસાર કરતા દેખાયા છે. રણબીર કપૂરની બહેન રિધ્ધિમા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે.
View this post on InstagramA post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Jun 6, 2020 at 9:49am PDT
આ ગેટટુગેધરમાં રણબીર કપૂર, તેની બહેન રિધ્ધિમા, માતા નીતુ સિંહ, આલિયા ભટ્ટ, તેની બહેન શાહીન ભટ્ટ, તેની માતા સોની રાઝદાન સાથે અન્ય પરિવારના સભ્યો પણ હાજર હતા. રિધ્ધિમાએ એક કોલાજ ફોટો શેર કરી લખ્યું કે, મારું કમ્ફર્ટ ઝોન, ફેમિલી. રિધ્ધિમાનો ભાઈનો ગર્લફ્રેન્ડ સાથેનો સારો બોન્ડ જોવા મળ્યો હતો.
View this post on InstagramA post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Jun 6, 2020 at 9:36am PDT
પાર્ટીમાં રણબીર કપૂર ઊંઘતો ઝડપાયો
રિધ્ધિમાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો હતો જેણે આલિયા ભટ્ટે ક્લિક કર્યો હતો. આ ફોટોમાં રણબીરે ઊંઘતો હોય એવો પોઝ આપ્યો હતો. આ ફોટોમાં આલિયાની બહેન શાહીન પણ છે. રિશી કપૂરના નિધન બાદ પહેલીવાર પરિવાર આ રીતે ભેગો થયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BIoSZJ
https://ift.tt/2AbI7u7