Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/09/9-6-1_1591690790.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/09/9-6-1_1591690790.jpg. Show all posts

Tuesday, June 9, 2020

જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર સ્ટારર ગલ્લાં ગોરિયાં મ્યુઝિક વીડિયોનું ટીઝર રિલીઝ

જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર બાટલા હાઉસ ફિલ્મ બાદ હવે એક મ્યુઝિક વીડિયોમાં ફરીવાર સાથે દેખાયા છે. ટી સિરીઝના મ્યુઝિક વીડિયો ગલ્લાં ગોરિયાંમાં બંને સાથે દેખાયા છે. આ સોન્ગનું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે. આ સોન્ગને ધ્વનિ ભાનુશાલી અને તાઝે ગાયું છે. સોન્ગનું શૂટિંગ લોકડાઉન પહેલાં થયું હતું. 11 જૂને આ વીડિયો રિલીઝ થશે.

આ ડાન્સિંગ ટ્રેક વિશે મૃણાલે જણાવ્યું કે, આ પહેલીવાર હતું જેમાં મને ટિપિકલ નાચ ગાના માટે બોલાવવામાં આવી હોય. મારે બે અઠવાડિયા સુધી તો રિહર્સલ કરવું પડ્યું હતું જેથી હું કેમેરા સામે ખુલ્લીને પરફોર્મ કરી શકું. સોન્ગમાં મારે જ્હોનનું ધ્યાન મારી તરફ ખેંચવાનું છે અને તેની સાથે ફ્લર્ટ કરવાનું છે. તેણે એવું પણ જણાવ્યું કે જ્હોન તેનો કોન્ફિડન્સ વધારે છે. તે મૃણાલને કહેતો કે, તું ગભરાઈ ન જા, જો તું ક્યાંય અટકે તો બસ સ્માઈલ આપી દે, તારી સ્માઈલ એકદમ સરસ છે. મૃણાલના આખા પરિવારે હાજર રહીને સેટ પર તેને સરપ્રાઈઝ આપી હતી.

આ સોન્ગનું રેકોર્ડિંગ ધ્વનિએ ભારતમાં કર્યું છે અને તાઝે તેનું રેકોર્ડિંગ યુકેમાં કર્યું હતું. આ મ્યુઝિક વીડિયોને આદિલ શૈખે ડિરેક્ટ કર્યો છે. ટી સિરીઝના ભૂષણ કુમારનું કહેવું છે કે ધ્વનિ અને તાઝને ખબર છે કે આજના યુવાનો કઈ વસ્તુ સાથે રીલેટ કરી શકે છે માટે તેઓ આ ડાન્સ સોન્ગ સાથે આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
John Abraham and Mrunal Thakur reunite for peppy music video Gallan Goriyan


from Divya Bhaskar https://ift.tt/30mqz9l
https://ift.tt/3dOIKsf

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...