Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/12-6-1_1591952146.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/12-6-1_1591952146.jpg. Show all posts

Friday, June 12, 2020

વરુણ ધવને માતા કરુણા સાથેની સેલ્ફી શેર કરી તેમને બર્થડે વિશ કર્યો, પિતા ડેવિડ ધવન સાથે કેક કટ કરી

વરુણ ધવનની માતા કરુણા ધવનના બર્થડે પર દીકરાએ તેમને સોશિયલ મીડિયા પર વિશ કર્યું છે. કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે શૂટિંગ બંધ હતા માટે વરુણ પરિવાર સાથે ઘરે જ સમય પસાર કરી રહ્યો છે. માતા કરુણાએ તેમના પતિ ડેવિડ ધવન સાથે કેક કટ કરી હતી. વરુણે તેનો વીડિયો ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો.

કેક કટિંગનો વીડિયો શેર કરી વરુણે લખ્યું હતું કે, હેપ્પી બર્થડે મા, બધાની ખુશીઓ માટે પ્રાર્થના. ઉપરાંત રાત્રે જ વરુણે માતા સાથેની સેલ્ફી પણ શેર કરી હતી.

વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ કૂલી નંબર 1 છે જેમાં સારા અલી ખાન પણ લીડ છે. હાલમાં જ વરુણે ફિલ્મનું તેનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું જેમાં વરુણના મોઢા પર માસ્ક હતો. આ ફિલ્મને વરુણના પિતા ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે. આ 1995ની આ જ નામની ફિલ્મની રિમેક છે જેને ડેવિડે જ ડિરેક્ટ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Varun Dhawan's mom Karuna cuts birthday cake with husband David Dhawan


from Divya Bhaskar https://ift.tt/2UBGYmV
https://ift.tt/3e86vff

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...