Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/13/sara-ali-khan1592030422_1592049673.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/13/sara-ali-khan1592030422_1592049673.jpg. Show all posts

Saturday, June 13, 2020

સારા અલી ખાનની 2020થી બધી આશાઓ પૂરી થઇ ગઈ, એક્સપેક્ટેશન vs રિયાલિટી vs રિયાલિટી ઈન 2020 બતાવી

2020નું વર્ષ ઘણી બધી આફતો લઈને આવ્યું છે. કોરોના જેવી મહામારી, ભૂકંપ, વાવાઝોડા વગેરેથી લોકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આટલું બધું ફેસ કર્યા બાદ હવે લોકોને આ વર્ષથી કઈ સારાની અપેક્ષા રહી નથી. સારા અલી ખાન પણ આ વર્ષને લઈને કોઈ આશા રાખી રહી નથી. તેણે પણ લોકોની જેમ અગાઉ આ વર્ષને લઈને ઘણી અપેક્ષાઓ રાખી હતી પરંતુ આશા તૂટી જતા તેણે તેનું દુઃખ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું છે.

સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ થ્રોબેક ફોટોઝ શેર કર્યા છે જેમાં તેણે લખ્યું કે, એક્સપેક્ટેશન, રિયાલિટી, રિયાલિટી ઈન 2020. તેણે ફ્લેશબેક ફ્રાઈડે હેશટેગ માર્યો હતો. આ ત્રણેય ફોટોઝ તેની ડેબ્યુ ફિલ્મ કેદારનાથના સેટ પરના છે. ત્રીજા ફોટોમાં સારાને ઈજાગ્રસ્ત દેખાડવા માટે મેકઅપ કરવામાં આવ્યો હતો.

લોકડાઉનમાં શૂટિંગ બંધ હોવાના કારણે સારા અલી ખાન ઘરે માતા અને ભાઈ સાથે સમય પસાર કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર થ્રોબેક પોસ્ટ શેર કરતી રહી છે. તેણે ઘરે બેઠા નમસ્તે દર્શકો નામની લોકડાઉન એડિશન સિરીઝ સ્ટાર્ટ કરી છે જેના બે એપિસોડ તેણે રિલીઝ કર્યા છે.

View this post on Instagram

Episode 2: From Sara ka Sara to Sara ka aadha 🎃

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on May 30, 2020 at 5:16am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sara Ali Khan's expectations are broken from 2020, showed what exactly is happening in reality


from Divya Bhaskar https://ift.tt/37CfF17
https://ift.tt/2zutcuX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...