Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/13-6-4_1592128263.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/13-6-4_1592128263.jpg. Show all posts

Sunday, June 14, 2020

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી, અક્ષય કુમારે આત્મહત્યા ન કરવાનો મેસેજ આપનાર તેની છિછોરે ફિલ્મને યાદ કરી કહ્યું ઘણો ટેલેન્ટેડ એક્ટર હતો

ટીવી ઇન્ડસ્ટ્રીથી એન્ટ્રી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન મેળવનાર સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની વયે આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના તેના ઘરે પંખે લટકીને સુશાંતે દુનિયાને અલવિદા કહ્યું છે. અક્ષય કુમારે તેને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

અક્ષય કુમાર
ખરેખર આ સમાચારે મને શોક અને સ્પીચલેસ કરી દીધો છે. મને યાદ છે કે છિછોરે ફિલ્મમાં હું સુશાંતને જોઈ રહ્યો હતો અને મારા ફ્રેન્ડ અને પ્રોડ્યુસર સાજિદને કહી રહ્યો હતો કે, મેં આ ફિલ્મને કેટલી માણી છે અને કાશ હું આ ફિલ્મનો હિસ્સો બની શક્યો હોત. ઘણો ટેલેન્ટેડ એક્ટર.. ભગવાન તેમના પરિવારને શક્તિ આપે.

સુશાંત સિંહની આ છિછોરે ફિલ્મમાં આત્મહત્યાનો ટોપિક હતો. દંગલ ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીની આ ફિલ્મમાં સુશાંત સિંહની સાથે શ્રદ્ધા પણ લીડ રોલમાં હતી. 2019ની આ ફિલ્મમાં સુશાંતનો દીકરો ભણવાની હોડમાં, ટોપ કરવાની સ્પર્ધામાં આત્મહત્યા કરી લે છે. ત્યારે ફિલ્મમાં સુશાંત અને તેના મિત્રો તેમની કોલેજની જૂની યાદોને તાજા કરે છે જ્યારે તેઓ લૂઝર્સ તરીકે ઓળખાતા હતા. આત્મહત્યા ન કરવાનો સ્ટ્રોંગ મેસેજ આપનાર ફિલ્મનો લીડ હીરો ખુદ આજે આત્મહત્યા કરી દુનિયા છોડી જતો રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput commits suicide, Akshay Kumar remembers him


from Divya Bhaskar https://ift.tt/2zzK17M
https://ift.tt/2MYDfvb

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...