Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project-3_1592221941.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project-3_1592221941.jpg. Show all posts

Monday, June 15, 2020

વરસાદમાં ભીની આંખોએ વિદાય આપી, સૌના મનમાં એક જ વાત, આ રીતે કોઈ ‘શાંત’ નથી થતું ‘સુશાંત’

સુશાંત સિંહ રાજપૂતના આજે એટલે કે 15 જૂનના રોજ સાંજે પાંચ વાગે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. પિતા કેકે સિંહ, બહેન તથા પરિવારના અન્ય સભ્યો હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ રાજકુમાર રાવ, વિવેક ઓબેરોય, શ્રદ્ધા કપૂર, ક્રિતિ સેનન, વરુણ શર્મા, સુનીલ શેટ્ટી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા, ડિરેક્ટર અભિષેક કપૂર, ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા, ટીવી એક્ટર અર્જુન બિજલાની સહિતના સેલેબ્સે સુશાંતને અંતિમ વિદાય આપી હતી. સુશાંતના અંતિમ સંસ્કાર સમયે મુંબઈમાં વરસાદ પડ્યો હતો.

ક્રિતિ સેનન
કાસ્ટિંગ ડિરેક્ટર સાથે ક્રિતિ સેનન
શ્રદ્ધા કપૂર તથા પ્રજ્ઞા કપૂર (ડિરેક્ટર અભિષેક કપૂરની પત્ની)
શ્રદ્ધા કપૂર
સુનીલ શેટ્ટી


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh funeral family and Bollywood celebs said goodbye with tears in their eyes amidst the pouring rain


from Divya Bhaskar https://ift.tt/2UHVqcL
https://ift.tt/2Yx6nz8

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...