Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/18/new-project_1592458876.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/18/new-project_1592458876.jpg. Show all posts

Thursday, June 18, 2020

સુશાંત પર સેલેબ્સના રિએક્શન જોઈને એક્ટરની એક્સ મેનેજર રોહિની ભડકી, કહ્યું- ‘તમે તેને દૂર નહોતો કર્યો પરંતુ તેણે તમને રિજેક્ટ કર્યાં હતાં’

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ સોશિયલ મીડિયા પર ચાહકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અનેક સેલેબ્સ એવા પણ છે, જે સુશાંતનું દુઃખ ના વહેંચી શકવાને કારણે અફસોસ વ્યક્ત કરી રહ્યાં છે. કેટલાંક એવું માની રહ્યાં છે કે એક આઉટસાઈડર હોવાને કારણે બોલિવૂડે તેને અપનાવ્યો નહીં અને તેને કોઈ પાર્ટીમાં પણ બોલાવવામાં આવતો નહોતો. આ પ્રકારની પ્રતિક્રિયા જોયા બાદ સુશાંતની બેસ્ટ ફ્રેન્ડ રોહિની ઐય્યરે તીખી પ્રતિક્રિયા આપી હતી.

સુશાંતના નિધનના ત્રીજા દિવસે સુશાંતની મેનેજર રહી ચૂકેલી તેની બેસ્ટ ફ્રેન્ડ રોહિનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના વિચાર વ્યક્ત કર્યાં હતાં. રોહિનીએ કહ્યું હતું, ‘આ તો કહેવું જ પડશે. મારો બેસ્ટ ફ્રેન્ડ હવે નથી રહ્યો. આ વાતનોસ્વીકાર કરવોમુશ્કેલ છે. સોશિયલ મીડિયા ઓપન કર્યાં બાદ મને કાલ્પનિક વાત કહેનારા તથા વેચનારા જોવા મળી રહ્યાં છે. વેચનારા જે પોતાના કામને પ્રમોટ કરવાનો એજન્ડા રાખે છે. સૌથી પહેલાં તેને તમારા અભિપ્રાય તથા ફૅમનો કોઈ ફરક પડતો નહોતો. આજે જે લોકો પોસ્ટ કરી રહ્યાં છે કે તારા સંપર્કમાં રહેવાની જરૂર હતી પરંતુ તેને આ બધાથી કોઈ ફરક પડતો નહોતો’

View this post on Instagram

This has to be said . My best friend is no more , I still have a bloody hard time accepting that and whenever I check social media to check up on news on him, I read fiction and instead of finding people online , i see peddlers . Peddlers pushing their agendas to promote themselves and their causes . Every single person who wants their two bit fame has an opinion on his life . Firstly, he didn’t give a fuck about fame or your opinions. He didn’t care about these people who are busy posting about not being in touch with him. For the record, he didn’t care about being in touch. He hated fake friends, phone calls and small talk. He rejected your parties, you didn’t shun him. He rejected your lobbies . He didnt need camps, he had his own kingdom. He was a fighter . He made his own place in the sun. He was an outsider and he never cared about being a insider . That’s because he had a life beyond films. The industry was a small part of his life , he had many worlds beyond that . He didn’t give a shit about success . He never failed . He has given more super hits than any of his other contemporaries . He just didn’t care about the 100 crore club. He didn’t want to belong to any club or be part of the rat race . He didn’t care about awards . He walked out of an award function just cos he got bored . This was even before they announced his best actor award . You had to be a lot more interesting than a bloody trophy to hold his attention. He was a force of nature. His accomplishments are multifold. He was as simple as quantum physics . He was a crazy genius. He read Sartre and Nietzsche , he studied astronomy and stoicism , he wrote poetry , played the guitar , wrote with his left and right hand. He cared about saving the planet , the world , about going to Mars, he invested in charities , in science projects and innovations that were beyond your comprehension . So please don’t try to make sense of him or reduce his talent to serve your mere agenda .

A post shared by Rohini iyer (@rohiniyer) on Jun 16, 2020 at 5:55pm PDT

સુશાંતને બનાવટી મિત્રોથી નફરત હતીઃ રોહિની
વધુમાં રોહિનીએ કહ્યું હતું, ‘તે ફૅક મિત્રો, ફોન કૉલ્સ તથા આવી બધી વાતોથી નફરત કરતો હતો. તેણે તમારી પાર્ટીમાં ના આવવાનો નિર્ણય કર્યો હતો, તમે એને દૂર નથી કર્યો. તેણે તમારી લૉબીને રિજેક્ટ કરી હતી. તેને ક્યારેય કોઈ કેમ્પની જરૂર નહોતી, તેની પાસે પોતાનું સામ્રાજ્ય હતું. તેણે સૂરજમાં પોતાની જગ્યા બનાવી હતી. તે આઉટસાઈડર હતો પરંતુ તેને આનાથી કોઈ ફેર પડતો નહોતો. ફિલ્મથી મોટું તેનું જીવન હતું. ઈન્ડસ્ટ્રી તેના જીવનનો એક નાનકડો ભાગ હતી. તે ક્યારેય ફૅલ નથી થયો. તેને 100 કરોડના ક્લબથી કોઈ ફેર પડતો નહોતો. તે કોઈ ક્લબ કે બિલાડી-ઉંદરની રેસનો હિસ્સો બનવા માગતો નહોતો. તેને અવોર્ડની પરવા નહોતી.’

‘તે એક અવોર્ડ ફંક્શનમાંથી એટલા માટે બહાર આવી ગયો હતો, કારણ કે તે કંટાળી ગયો હતો. તેને બેસ્ટ એક્ટર અવોર્ડ મળ્યાંની જાહેરાત થઈ તે પહેલાં આ ઘટના બની હતી. તે ક્વૉન્ટમ ફિઝિક્સની જેમ સરળ હતો. તે બુદ્ધિમાન હતો. તે અવકાશ તથા વૈરાગ્ય અંગે વાંચતો હતો. કવિતા લખતો, ગિટાર વગાડતો હતો. તે બંને હાથેથી લખી શકતો હતો. તેને દુનિયાને બચાવવાની પરવા હતી, દુનિયાની, મંગળ ગ્રહ પર જવાની, દાન આપવાની, સાયન્સ તથા નવી નવી શોધખોળની, જે તમારી સમજણ બહારની વાત છે. તો પ્લીઝ, હવે તેને સમજવાનો પ્રયાસ ના કરો અને ના તેના ટેલેન્ટના બહાને પોતાના કામ કઢાવવાનો પ્રયાસ કરો.’

ઉલ્લેખનીય છે કે સુશાંતના નિધન બાદથી જ સોશિયલ મીડિયામાં દરેક લોકો તેડિપ્રેશનમાં હોવાની વાત કરીરહ્યાં છે. લોકો માને છે કે તેને ફિલ્મ ના મળી અને છ ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને તેને આ વાતનું દુઃખ હતું. જોકે, આના પર હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. નોંધનીયછે કે સુશાંતે 14 જૂને મુંબઈમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના અંતિમ સંસ્કાર વિલે પાર્લેમાં 15 જૂનના રોજ કરવામાં આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
late Sushant Singh Rajput’s friend Rohini Iyer: ‘You didn’t shun him, he rejected your parties and lobbies’


from Divya Bhaskar https://ift.tt/3fBbdCl
https://ift.tt/3eozdIw

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...