Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/maker_1592640139.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/maker_1592640139.jpg. Show all posts

Saturday, June 20, 2020

વર્ષ 2010માં સુશાંત સિંહ રાજપૂતને પ્રથમ અવોર્ડ મળ્યો હતો, એકતા કપૂરે થ્રોબેક વીડિયો શેર કર્યો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનાં 6 દિવસ પછી પણ લોકો હજુ તેની યાદોમાં ખોવાયેલા છે. તેના આત્મહત્યા કરવા પર તેના નજીકના મિત્રો અને સંબંધીઓને આધાત લાગ્યો છે તો ઘણા લોકો પર પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે. સુશાંતે ફિલ્મોની પહેલાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તાથી અલગ જ ઓળખ ઊભી કરી હતો. અભિનેતાને જોરદાર પર્ફોમન્સ માટે પણ બેસ્ટ એક્ટરનો અવોર્ડથી સન્માનિત કરાયો હતો જેનો થ્રોબેક વીડિયો એકતા કપૂરે શેર કર્યો છે.

એકતા કપૂરે તેને એક્ટિંગ બ્રેક આપ્યો હતો. આ વીડિયો ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી અવોર્ડ 2010નો છે, જ્યારે સુશાંતને પ્રથમવાર બેસ્ટ પોપ્યુલર એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. તેનું નામ જાહેર થતા જ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ઘણી ખુશ થતી વીડિયોમાં દેખાઈ રહી છે


બેસ્ટ પોપ્યુલર એક્ટરનો અવોર્ડ લેતી વખતે સુશાંતે કહ્યું કે, થેંક યુ, ITA, બાલાજી ટેલિફિલ્મ્સ અને એકતા કપૂર. મને આ તક આપવા માટે આભાર. આ સારા શોનો ભાગ બનાવવા માટે આભાર. આ તમારા માટે છે મમ્મી, લવ યુ. આ અવોર્ડ શો વર્ષ 2010માં ઓક્ટોબર મહિનામાં થયો હતો.

સુશાંતના સુસાઈડને લઇને દરેકનું માનવું છે કે, તેને ફિલ્મોમાંથી કાઢવામાં આવી રહ્યો હતો આથી તેણે આ પગલું ભર્યું. જો કે, પોલીસની તપાસ હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચી નથી. આ દરમિયાન બિહારના એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ એકતા કપૂર, કરણ જોહર સહિત અન્ય ત્રણ ફિલ્મ મેકરપર કેસ કર્યો છે. તેમણે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ekta Kapoor shared a throwback video, remembering the first award for Sushant Singh in 2010


from Divya Bhaskar https://ift.tt/2NbBMSz
https://ift.tt/2V1mofM

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...