Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/new-project-57_1592632903.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/new-project-57_1592632903.jpg. Show all posts

Saturday, June 20, 2020

સુશાંત સિંહના ઈન્ડોનેશિયન ફેન્સે તેમના પ્રિય એક્ટરને મ્યુઝિકલ શ્રદ્ધાંજલિ આપી, મોટી સ્ક્રીન પર તેની ફિલ્મના સોન્ગ્સ વગાડ્યા

રવિવારે 34 વર્ષની વયે સુશાંત સિંહ રાજપૂતે તેના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ફાંસી ખાઈને તેણે દુનિયાને અલવિદા કહ્યું હતું. એક્ટરના આમ અચાનક જવાથી તેના ફેન્સ આઘાતમાં છે. ઇન્ડોનેશિયાના સ્ટારના ફેન્સે તેને અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ત્યાંના એક પાર્કમાં સુશાંત સિંહના સોન્ગ પ્લે કરવામાં આવ્યા હતા જેનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં પાર્કના બિલબોર્ડ પર સુશાંતની ફિલ્મ એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીના સોન્ગ પ્લે કરવામાં આવ્યા હતા. ફિલ્મનું તેનું સોન્ગ કૌન તુજે યું પ્યાર કરેગા વાગી રહ્યું હતું જેમાં દિશા પટની પણ કાસ્ટ થયેલ છે. આ ફિલ્મ 2016માં રિલીઝ થઇ હતી જેમાં કિઆરા અડવાણી પણ સામેલ હતી. નીરજ પાંડેએ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ ઇન્ડિયન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક હતી.

કો-સ્ટાર્સ દિશા પટની અને કિઆરા અડવાણીએ સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ આપવા સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી. આ સિવાય સુશાંતની પહેલી ફિલ્મના ડિરેક્ટર અભિષેક કપૂરે એક્ટરને શ્રદ્ધાંજલિ આપવા 3400 ગરીબોને જમાડવાનું પ્રણ લીધું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત, કિર્કેટર્સ અને રાજકારણીઓએ પણ સુશાંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

View this post on Instagram

Sushant 💔

A post shared by KIARA (@kiaraaliaadvani) on Jun 14, 2020 at 4:41am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh's Indonesian fans pay musical tribute to his favorite actor, playing songs from his film on the big screen


from Divya Bhaskar https://ift.tt/3hRKjbx
https://ift.tt/2zMDGWy

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...