Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/21-6_1592719360.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/21-6_1592719360.jpg. Show all posts

Sunday, June 21, 2020

કાજોલની ડિજિટલ ડેબ્યુ ફિલ્મ ત્રિભંગા ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર જાણ કરી

કોરોના મહામારીમાં ફિલ્મ્સ અને ટીવી સિરિયલનું શૂટિંગ બંધ હતું. સેલેબ્સ ઘરે રહીને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ઘરે રહીને કાજોલ ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે વાતચીત કરવા આવી હતી. ઇન્સ્ટાના સવાલ જવાબ સેશનમાં તેણે તેની આગામી ફિલ્મ વિશે જણાવ્યું છે.

કાજોલે લખ્યું કે, તેની અપકમિંગ ફિલ્મ ત્રિભંગા છે જે નેટફ્લિક્સ પર આવી રહી છે. કાજોલ છેલ્લે અજય દેવગણ સાથે તાન્હાજી: ધ અનસંગ વોરિયર ફિલ્મમાં જોવા મળી હતી.

ત્રિભંગા ફિલ્મથી કાજોલ તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈમાં સેટ છે. એક જ પરિવારની ત્રણ મહિલાઓની અલગ-અલગ જનરેશનની સ્ટોરી જે 1980ના દાયકાથી લઈને હાલના મોડર્ન જમાનાને બતાવે છે. ફિલ્મમાં પરિવારના મહત્ત્વને સમજાવવામાં આવ્યું છે.

આ ફિલ્મને અજય દેવગણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મની કાસ્ટમાં કાજોલ સાથે મિથિલા પાલકર, તન્વી આઝમી અને કુનાલ રોય કપૂર લીડ રોલમાં છે. ફિલ્મને હમ આપકે હૈ કૌન ફેમ એક્ટ્રેસ રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kajol's digital debut film Tribhanga to be released on Netflix soon, actress said on social media


from Divya Bhaskar https://ift.tt/2YU5ocv
https://ift.tt/3dmiB2O

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...