Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/breathe1592736291_1592740426.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/breathe1592736291_1592740426.jpg. Show all posts

Sunday, June 21, 2020

અભિષેક બચ્ચન સ્ટારર ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ બ્રીધ: ઈનટુ ધ શેડોઝનું ટીઝર રિલીઝ થયું, 1 જુલાઈના ટ્રેલર શેર થશે

એમેઝોન પ્રાઈમ વીડિયો પરની ઓરિજિનલ વેબ સિરીઝ બ્રીધની બીજી સીઝનનું ટીઝર રિલીઝ થયું છે. અભિષેક બચ્ચન બ્રીધ: ઈનટુ ધ શેડોઝ વેબ સિરીઝથી તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. ટીઝરમાં અભિષેકની ખોવાઈ ગયેલ દીકરી સિયાની સ્ટોરી દેખાડવામાં આવી છે. આ સિરીઝનું ટ્રેલર 1 જુલાઈના રિલીઝ થશે જ્યારે સિરીઝ 10 જુલાઈના સ્ટ્રીમ થશે.

આ બીજી સીઝનથી અભિષેકની સાથે સાઉથ એક્ટ્રેસ નિત્યા મેનને પણ તેનું ડિજિટલ ડેબ્યુ કર્યું છે. પહેલી સીઝનથી ડિજિટલ ડેબ્યુ કરનાર અમિત સાધ બીજી સીઝનમાં પણ સિનિયર પોલીસ ઓફિસરના રોલમાં છે. આ સાયકો થ્રિલર બ્રીધની પહેલી સીઝનમાં આર. માધવન લીડ રોલમાં હતો અને તે સીઝનથી તેણે ડિજિટલ ડેબ્યુ કર્યું હતું.

પહેલી સીઝનના ડિરેક્ટર મયંક શર્માએ જ બીજી સીઝન ડિરેક્ટ કરી છે. આ સિરીઝનું શૂટિંગ અભિષેક બચ્ચને રાજસ્થાનમાં કર્યું હતું. અગાઉ આ સિરીઝ વિશે અભિષેકે કહ્યું હતું કે, આ સિરીઝમાં એક વસ્તુએ મને સૌથી વધુ આકર્ષિત કર્યો છે અને તે છે કેરેક્ટરને બિલ્ટ કરવા માટે સ્ટોરીમાં ઝીણવટભર્યું અને ડીટેલમાં કામ કરવામાં આવ્યું છે. આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર શક્ય છે કારણકે ફીચર ફિલ્મની સરખામણીએ ઓડિયન્સને એન્ગેજ કરવાનો ટાઈમ અહીંયા ચાર ગણો હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Abhishek Bachchan's debut series 'Breath: Into the Shadows' teaser released


from Divya Bhaskar https://ift.tt/3hNJoJ6
https://ift.tt/2YXPb5U

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...