Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/rishi_1592726032.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/rishi_1592726032.jpg. Show all posts

Sunday, June 21, 2020

પિતા રિશી કપૂરને યાદ કરી રિદ્ધિમા ભાવુક થઇ, જૂનો ફોટો શેર કરી લખ્યું-‘કાશ, તમે પાછા આવી શકત’

આજે આખી દુનિયા ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે, તેવામાં રિદ્ધિમા કપૂરે પોતાના સ્વર્ગીય પિતા રિશી કપૂરને યાદ કરી રહી છે. 2 મહિના પહેલાં રિશી કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું. રિદ્ધિમા હંમેશાં તેના પિતાની નજીક રહી છે. આજના સ્પેશિયલ દિવસે તેણે પિતાના અમુક જૂના ફોટો શેર કરીને ઈમોશનલ નોટ શેર કરી છે.

View this post on Instagram

Happy Father’s Day papa ! I miss you love you always ! ❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Jun 20, 2020 at 11:30am PDT

રિદ્ધિમાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી રિશી કપૂર અને નીતુ કપૂરનો ફોટો શેર કર્યો છે, કેપ્શનમાં લખ્યું છે કે, હેપ્પી ફાધર્સ ડે પાપા. હું હંમેશાં તમને યાદ અને પ્રેમ કરીશ.

આ ઉપરાંત રિદ્ધિમાએ ઇન્સ્ટા સ્ટોરીમાં પણ અમુક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે, અમે તમને રોજ સેલિબ્રેટ કરીએ છીએ. પાપા ક્યારેક હું વિચારું છું કે તમે પાછા આવી જાઓ, પણ હું તમને વધારે તકલીફમાં ના જોઈ શકું. હું જાણું છું કે તમે મારી સાથે જ છો. જ્યાં સુધી આપણે ફરી નહિ મળીએ ત્યાં સુધી હું હંમેશાં તમને પ્રેમ અને યાદ કરતી રહીશ.

રિદ્ધિમાએ તેના પતિ અને દીકરીનો ફોટો શેર કરીને ભરત સાહનીને દુનિયાનો સૌથી પઝેસિવ પિતા કહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલના રોજ રિશી કપૂરે મુંબઈની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. લોકડાઉનને લીધે તે 2 દિવસ પછી ઘરે પહોંચી હતી અને હાલ પરિવાર સાથે સમય પસાર કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Riddhima became emotional after remembering her father Rishi Kapoor, wrote with old pictures I wish you come back


from Divya Bhaskar https://ift.tt/2BvJpjV
https://ift.tt/3fKobO6

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...