Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/25/siya11593077055_1593078212.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/25/siya11593077055_1593078212.jpg. Show all posts

Thursday, June 25, 2020

સુશાંત સિંહ રાજપૂત બાદ 16 વર્ષીય ટિકટોકર સિયા કક્કરે આત્મહત્યા કરી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. હવે માત્ર 16 વર્ષની ટિક ટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી હતી. સિયાના મેનેજર અર્જુન સરીનાના મતે, મોતપહેલાં સિયા સાથે વીડિયો આલ્બમને લઈ વાત થઈ હતી. આ સમયે તે બિલકુલ હતાશ લાગતી નહોતી.

ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ન્યૂઝ શૅર કર્યાં
ફોટોગ્રાફર વિરય ભાયાણીએ સિયાના અવસાનના ન્યૂઝ શૅર કર્યાં હતાં. સિયાએ આત્મહત્યા પહેલાં સાંજે ચાર-પાંચ વાગે પોતાનો એક વીડિયો ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં સિયા ‘શરાબી તેરી..’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. સિયાએ આ વીડિયો પાંચ દિવસ પહેલાં બનાવ્યો હતો અને ઈન્સ્ટામાં પોસ્ટ કર્યો હતો. સિયાએ મોડી રાત્રે ઘરમાં આત્મહત્યા કરી હતી.

View this post on Instagram

And Its TIME to get knocked out by this lethal combination of an Epic Punjabi Song and an enchanting beauty. Watch the King of Desi Hip-Hop Bohemia, soulful singer JS Atwal along with Lola Gomez in the official video of Our Latest Single, "Sharaabi Teri Tor". The Most Awaited Song of 2020 is OUT !! Watch the Video Now. . . . @iambohemia @atwalinsta @lolitaxo__ @mbmusicco @meetbrosofficial @meet_bros_manmeet @harmeet_meetbros @shaxeoriah @urshappyraikoti @jaggisim @desihiphopking @touchblevins @raajeev.r.sharma @itsumitsharma @psycho_marketer @fameexpertz #SharaabiWalk #SharaabiWalkChallenge #SharaabiTeriTor #Bohemia #HipHop #Rap #Punjabi #JsAtwal #HappyRaikoti #intoxicating #MBMusic #sharaab #musicvideo #fameexpertz

A post shared by Siya Kakkar (@siya_kakkar) on Jun 19, 2020 at 2:38am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Sushant Singh Rajput, 16-year-old Tiktok star Sia Kakkar committed suicide


from Divya Bhaskar https://ift.tt/3ezxksD
https://ift.tt/3dwJvW6

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...